Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + + $ + $ + $ + $ $ $ $ $ $ $ $ $ $ મી શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત છે અર્થ-એ પ્રમાણે શ્રીકૃષ્ણના પ્રસાદથી શ્રીઆચાર્યજી કહે છે છે છે કે નિશ્ચય કર્યો છે. કે આ વખતે તે જ્ઞાનમાર્ગીય સંન્યાસ જ નહિ ધારણ કરે. ભક્તિભાગીય સંન્યાસ ધારણ કરવો. આ પ્ર- માણે જે અમેએ નિશ્ચય કર્યો છે તેથી વિરૂદ્ધ આચરણ કરનાર પુરૂષ પતિત થશે. . સાર–શ્રી આચાર્યજીએ આ કરાલ કલિકાલમાં જ્ઞાન માઆ ગીય સંન્યાસ સ્વીકાર કરવાની ના પાડી છે. આ બાબત ખરી છે છે. અને એવા ઘણા બનાવે આપણા જોવામાં આવે છે કે સન્યા સી થયા કે પછી “સબ કરમક માલક હમ એમ બની અને નક - રવાનાં કાર્યો પણ સારા સારા આર્યો જાણે તેમ, અનાવત્ કરી, આ અધમ કર્મમાં પ્રવૃત્ત થઈ સજજન મનુષ્યને પણ સ્પષ્ટ ભ્રષ્ટ કરે છે. માટે શ્રીઆચાર્યજીની આજ્ઞા પ્રમાણ રાખવી એમ અમને પણ છે આ કાલ માટે તે ભાસે છે. જે ભક્તિમાર્ગમાં ભક્તિને આનંદ - વેદાદિ શાસ્ત્રોમાં કહેલો છે. તે આનંદ બીજા કશામાં નથી, આ છે આ વાત તે નિર્વિવાદ સ્પષ્ટ સુપ્રસિદ્ધજ છે. ૨૨. ॥ इति श्रीवल्लभाचार्यविरचितः संन्यासनिर्णयः समाप्तः ।। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108