________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
ષોડશ ગ્રંથ.
॥ અથ નિરોધરુક્ષળમ્ । (2) यच्च दुःखं यशोदाया नंदादीनां च गोकुले ॥ गोपिकानां तु यदुःखं तद्दुःखं स्यान्मम क्वचित् રવ અર્થ—શ્રીગાકુલમાં યોાદાજી તથા નાદિ ગાપાને જે દુ:ખ થયું તે તથા શ્રીગોપીજનાને જે દુઃખ થયું તે દુઃખ ક્યારેય પણ મને થાય? સાર—શ્રી આચાર્યજી જીવાના નિરાધનેમાટે નિરોધના લક્ષણા કહે છે. તેમાં પ્રથમ જીવાને શીખવવા સારૂ આપ પાતેજ જાણે શીખવતા હોય તેમ બેધ કરે છે. ભગવાન્ શ્રીકૃષ્ણ જ્યારે બાળક થયા હતા, ત્યારે સંભાળી સભાળીને બાલ લીલાના વખત યાદ કરી કરીને પ્રાર્થના કરે છે કે, અગ્નિથી, કંટકથી, જલથી, હિંસક જાનવરાથી, ખીહીતા બીહીતાજ માતાજી શ્રીયશાદાજી પછવાડે પછવાડે આપ ફરતા રહેતા, વિયેગ દશામાં (મથુરાજી ભગવાન્ જ્યારે પધાર્યા ત્યારે) જે દુ:ખ શ્રી ગાકુલમાં યશાદાજીને તથા નદાદિ ગાપાને તથા રાસલીલામાં અંતરધાન થયા ત્યારે ગોપીજનાને જે દુ:ખ થયું તે દુઃખ કદાચિત્ અમને થશે. આમ ભગવાનના વિરહ સંભારી આ નિરાધ લક્ષણ ઈંચ આર ભેછે. ૧. गोकुले गोपिकानां च सर्वेषां व्रजवासिनां । यत्सुखं समभूत्तन्मे भगवान्किं विधास्यति |२|
અર્થ-~શ્રીગાકુલમાં શ્રીગાપીજનાને તથા સર્વ ત્રજવાસીઆને જે સુખ થયું (અર્થાત્ શ્રીકૃષ્ણના નિરતર દર્શન, સ્પર્શનાર્દિક થયાં) તે સુખ શ્રીકૃષ્ણે શું મને આપશે ? યા અનુભવાવશે ? ૨. उद्धवागमने जात उत्सवः सुमहान्यथा । वृंदावने गोकुले वा तथा मे मनसि कचित् | ३ |
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
re