Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $. , ષોડશ ગ્રંથ. છે. જ્યારે પ્રેમની અધિકતા બને કે તરત અંતઃકરણમાં પ્રવેજ શ કરે છે. ૧૧. तदैव सकलो बंधोनाशमेति नचान्यथा ॥ गुणास्तु संगराहित्याज्जीवनार्थं भवंति हि ॥१२॥ અર્થતે જ વખતે સર્વ બંધને વિનાશને પ્રાપ્ત થાય છે. ફિલ અને ભગવદ્ગણ ઐશ્વર્યાદિક) તે ભક્તના જીવનરૂપમાં નિમિત્ત છે કારણ થાય છે. ૧૨. भगवान् फलरूपत्वान्नात्र बाधक इष्यते ॥ स्वास्थ्यवाक्यं न कर्तव्यं दयालुन विरुध्यते१३ અર્થ-–ભગવાન ફલરૂપ છે તેથી આ માર્ગમાં બાધકપણુંથી વર્તતા નથી. પોતે પરમ દયાળુ છે, તેથી પિતાના વિરહમાં જે ભક્તને વ્યાકુલતા હોય છે, તે છોડાવવાને સ્વસ્થતાનું વાક્ય કદાપિ નહિ કરે, કારણ કે વ્યાકુલતા જ રહે તે પોતે ફલરૂપ છે. જે જજલદી પ્રાપ્ત થાય તો વ્યાકુલતા મટી જાય તો પછી પ્રાપ્ત થવામાં - વિલંબ થાય તે દયાળુતાથી વિરૂદ્ધ બને. માટે તેમ કેમ કરે? ૧૩. दुर्लभोयं परित्यागः प्रेम्णासिध्यति नान्यथा । ज्ञानमार्गे तु संन्यासो द्विविधोपि विचारितः१४ અર્થ–આ પ્રમાણે સંન્યાસ થે ઘણે દુર્લભ છે. અને આ કત પ્રેમથી જ આ સંન્યાસ સિદ્ધ થાય છે. બીજો પ્રકાર સિદ્ધ કરવા રવાને નથી. હવે જ્ઞાનમાર્ગમાં જે સંન્યાસ છે તે બે પ્રકારનો છે વિચારેલ છે. ૧૪. ज्ञानार्थमुत्तरांगं च सिद्धिर्जन्मशतैः परम् । ज्ञानं च साधनापेक्षं यज्ञादिश्रवणान्मतम् ॥१५.. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108