Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ & 6 ષોડશ ગ્રંથ. By છે ૩થ સંન્યાસ નિર્ણય છે. (૪) पश्चात्तापनिवृत्यर्थं परित्यागो विचार्यते । स मार्गद्वितये प्रोक्तो भक्तौ ज्ञाने विशेषतः ।। અર્થ-પશ્ચાતાપની નિવૃત્તિ માટે સંન્યાસનો વિચાર કરતા નવામાં આવે છે. તે સંન્યાસ ભક્તિમાર્ગમાં તથા જ્ઞાનમાર્ગમાં વિશેષ છે. - કેરીને કહ્યા છે. સાર-આ ગ્રંથ કરવાનું કારણ એ કે કોઈ આધુનિક વેર શષ્ણવ વિગેરેને સદેહ પેદા થાય કે સંન્યાસ ગ્રહણ શિવાય મોક્ષની પ્રાપ્તિ ન થાય. અને આપણા પુષ્ટિમાર્ગમાં તે તેનું વિધાન નથી . છે કેમકે આ કલિયુગમાં સંન્યાસ પશ્ચાતાપનું કારણ થઈ પડે છે માટે તનિવારણાર્થ આ સંન્યાસ નિર્ણય ગ્રંથ રચવામાં આવ્યો છે. હું कर्ममार्गे न कर्त्तव्यः सुतरां कलिकालतः। अत आदौ भक्तिमार्गे कर्तव्यत्वाद्विचारणा ।। અર્થકર્મમાર્ગમાં સંન્યાસ ગ્રહણ ન કરવું. સર્વથા કલિક જ કાલ હેવાને લીધે સન્યાસ ધર્મ પાળવા કઠિન થઈ પડે છે માટે છે - સંન્યાસ નકરે. હવે ભક્તિમાર્ગમાં સંન્યાસ ધારણ કરવાની જરૂર છે કે નહિ તેને વિચાર કરીએ છીએ. સાર–વેદમાં એમ કહેલ છે કે જયાં સુધી જીવન રહે ત્યાં - સૂધી અગ્નિહોત્રાદિકને સ્વીકાર રાખ. સંન્યાસીને પણ અગ્નિ હેત્રાદિ કર્મ કર્તવ્ય છે, પરંતુ હાલ કલિકાલ વિકરાલ હોવાને લીધે છે આ સંન્યાસના ધર્મ પાલન કરવા અતિ કઠિન છે. માટે તેમ ન કરવું, હવે બીજો ભક્તિમાર્ગ છે તેમાં સંન્યાસનું ગ્રહણ કરવાની જરૂર છે, એમ જે લખ્યું છે તેનો વિચાર કરવામાં આવે છે. ૨. guys. p. વિચાર છે. સારા Togger For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108