________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
.
:
૬૬
૨
૨ ૨ $ $
$
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
ષોડશ ગ્રંથ.
થઇ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $.................
.
થ વઘાનિ . (૩) श्रीकृष्णरसविक्षिप्तमानसा रतिजिताः।। अनिता लोकवेदेते मुख्याः श्रवणोत्सुकाः।।
અર્થ–ભગવદ્ભજન રસમાં વિક્ષિપ્ત મનવાળા એટલે જે ને ભગવાનના ભજનનીજ સદાદિત ભ્રમણા લાગેલી એવા, બીજે
ઠેકાણે પ્રીતિ વિનાના, લકવેદમાં પ્રવૃત્તિ વિનાના, અને ભગ - વર્ભજન-કથા–શ્રવણદિકમાં જ પરાયણ રહેનારા અને ઉત્તમ - ભક્તો જાણવા.
સાર–આ ગ્રંથમાં ભકતના ભેદ જણાવે છે કે, ભક્તિ ત્રણ છે. જાતના છે. ઉત્તમ, મધ્યમ અને અધમ. તેમાં ઉત્તમનું લક્ષણ - આ છે કે નિરંતર સેવાભજનાદિકમાંજ જેઓનું ચિત્ત લાગી રહેલ છે.
છે, બીજે ઠેકાણે લૈકિક વ્યવહારમાં અથવા શાસ્ત્રમાં પ્રવૃત્તિ વિ- નાના એટલે અહંતા મમતા હીન થઈ, માત્ર ભગવદ્ભજનાદિમાં જ કે પ્રવૃત્ત થનારા તે હોય છે. કારણ કે જે ભક્તિ શિવાય કાંઈ ભેદ બુ દ્ધિથી શાસ્ત્રીય કર્મ કરવા જાય તે બંધન થાય છે તેમ જાણીને કેવલ નિશંક અનન્ય થઈને ભજનરસમાં જ પરાયણ અંતઃકરત ગણવાળા તેઓ ઉત્તમ ભકતો જાણવા. ૧. विक्लिन्नमनसो ये तु भगवत्स्मृतिविह्वलाः। अथैकनिष्ठास्तेचापिमध्यमाः श्रवणोत्सुकाः।।
અથે–ખેયુક્ત ચિત્તવાળા, ભગવસ્મરણમાં વિહુવલ મહું - વાળા અને સ્વાર્થ પરાયણ રહેનારા અને શ્રવણદિકમાં સાધારણ - એ ઉત્સાહવાળા જેઓ હોય છે તેઓ મધ્યમ કેટીના ભકતો જાણવા હા
સાર–મધ્યમ ભક્તિનું લક્ષણ એ છે કે તેઓ હંમેશાં સંક
... છે
છે
.......................
For Private and Personal Use Only