________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6 8 8 8 8 8
લેડશ ગ્રંથ.
અર્થ-વિચક્ષણ ભક્તા ભગવાનના સર્વ ગુણાનું વર્ણન કુરેછે. તે સાક્ષાત્ અમૃતના સમુદ્ર જેવા છે. તએની વાણી દુર્લભ હૈાય છે. ૧૭.
૭૭
तादृशानां कचिद्वाक्यं दूतानामिव वर्णितम् । अजामिलाकर्णनवद्विदुपानं प्रकीर्तितम् ॥१८॥
અર્થ——તેવા પુરુષાનાં વચનને ભગવાનના દૂતના વચને પેઠે વર્ણન કરેલાં છે. એ કયારેકજ શ્રવણમાં આવે છે. જેમ અજામિલે દૂતાનું વચન સાંભળ્યું, તે તે શ્રવણુ અમૃતના બિંદુ માફ્ક જાણવું. ૧૮. रागाज्ञानादिभावानां सर्वथा नाशनंयदा | तदा लेहनमित्युक्तं स्वानंदोद्गमकारणं ॥ १९ ॥
અર્થ-જ્યારે અંતઃકરણમાંથી સ્રીપુત્રાદિકમાં રહેલી ખાટી પ્રીતિ, અજ્ઞાન, કામક્રોધાદિ ભાવેા મૂલથી ઉખડી જાય ત્યારે પેતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થઇને ભગવદ્ ભક્તિના આનંદ અમૃતના સ્વાદ પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only
उत्धृतोदकवत्सर्वे पतितोदकवत्तथा । उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा ततः २०
અર્થ—હવે વીસમા ભાવ કહેછે. પ્રથમ જે પ્રાણી કહી ગયા તેનાથી જે બીજા હેાય તેના વાક્ય તથા સર્વ ભાવા જે છે તેમાં કેટલાએક તા કૂવા વિગેરેમાંથી બહાર કાઢેલા જલ માફક હાય છે. તા તેનું ઉપકારરૂપ લ તેને પેાતાના ફળ જેવુંજ હાય છે અને બીજા પૃથ્વીમાં પડેલા પાણી માક હૈાય છે. જેમ પાણી ઢાળાઈ જાય તે વ્યર્થ જાય છે તેમ તેવા ભાવ પણ વ્યર્થ જાય છે. ૨૦.