Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે છે કે છે કે છે . 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 , શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ—અઢારમો ભાવ ઉપર કહેલા જેવા જ સત્સંગાદિ- ક આ કથી યુક્ત ભાવ જે નિરંતર બને તો જ તે મહાત્માઓ મહાનદીઓ જેવા સમજવા. જેમ મહા નદીઓનું જલ સમુદ્રમાંજ મળે. તેમને જ તેઓને ભાવ પણ આનંદ સમુદ્ર ભગવાનમાં મળે છે. હવે ઓગરણશમો ભાવ–શેષજી, વ્યાસજી, અગ્નિ, (આ અગ્નિ શબ્દથી શ્રી - આચાર્યજી સમજવા કેમકે અગ્નિ એવું પણ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું એક નામ છે.) અને હનુમાનજી ૧૪. जडनारदमैत्राद्यास्ते संमुद्राः प्रकीर्तिताः॥ लोकवेदगुणैर्मिश्रभावेनैके हरेर्गुणान् ॥ १५॥ છે. અર્થ-જડ ભરત, નારદજી, મૈત્રેય વિગેરે નાના પ્રકારના જે ભાવથી ભગવાનના ગુણોનું વર્ણન કરે છે. તેઓને મહાસાગર કહેલા છે. ૧૫. वर्णयंति समुद्रास्ते क्षाराद्याः षट् प्रकीर्तिताः । गुणातीततया शुद्धान्सच्चिदानंद रूपिणः ॥१६॥ અર્થ -એ મહાસાગરો ક્ષારદ, ક્ષીરદ, દમ્બુદ, ધૃત સરોદ, ઈક્ષદ એ છ વર્ણવેલા છે, ભગવાનના ગુણો અત્યંત લો - ગહન છે અને સર્વ ગુણોથી પણ જુદાજ છે અને તેથી શુદ્ધ છે. જ શ્રવણ, કીર્તન, કરવાવાળાઓને શુદ્ધ કરનારા છે. અને સચ્ચિદા- નંદરૂપી છે ૧૬, सर्वानेव गुणान्विष्णोर्वर्णयंति विचक्षणाः। तेऽमृतोदाः समाख्यातास्तद्वाक्पानं सुदुर्ल२१७६ - ૧ લવણને સમુદ્ર. ૨ દૂધને સમુદ્ર. ૩ દહીંને સમુદ્ર. ૪ ધીને સમુદ્ર, ૫ મદિરા-દારૂનો સમુદ્ર. ૬ શેરડીના રસને સમુદ્ર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108