Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 5 5 5 6 8 8 8 8 8 8 8 8 8 8 A A A A ડશ ગ્રંથ संगादिगुणदोषाश्यां वृद्धिक्षययुता भुवि । निरंतरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः ॥१३॥ અર્થ--ચાદમ ભાવ–પરમેશ્વર શિવાય બીજા દેવતાની ઉ હા પાસનાથી થના ભાવ તે. એ બગડેલા ખાબોચિયાના જલ હું જે જાણવો. બગડેલું જલ જેમ કાંઈ ઉપયોગી થતું નથી તેમને જ તે પણ ભાવ એગ્ય નથી. ૧, એ પધરમો ભાવ-નવધા (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વનદાસ્ય, સખ્ય, અને આત્મનિવેદન) ભક્તિથી પરમ પ્રેમપૂર્વક સંસારથી છૂટી જવાના છે જેમાં સ્પષ્ટ થયેલા હોય છે તે ભાવ અગાધ જલ સમાન જાણ. આ ભાવ સર્વથા અંગી- કાર કરવાને લાયક છે. ૧૧. સેળ ભાવ-વૃદ્ધિ અને ક્ષય આ બેઉથી રહિત મર્યા વિના - દા માગીય ભાવ, જેને સ્થિર જલ સમાન જાણ. ગ્રહણ કરવાને યોગ્ય છે.. સત્તર ભાવ-જન્મથી લઈને અનેક જન્મોથી સિદ્ધ થચેલે નિરંતર સંગના દોષથી તથા ગુણથી વૃદ્ધિ અને ક્ષયને પ્રાપ્ત હતા ન થનારો. ભગવાનમાં કોઈ ટાણે ભાવ ઘટી જાય કેઈ ટાણે વળી સત્સંગ થવાથી વધી પણ જાય. આ જે ભાવ તેને નદી સમાન જાણે. વધારે જલ આવે તે વધે, નહિ તે સૂકાઈ પણ જાય. સાર—આમ ન થવા દેવું. જેમાં ભગવાન વિષે ભાવ વૃદ્ધિ - પામે તેવા યત્ન કરવા દુરસંગને સર્વથા ત્યાગ કરે. ૧૨–૧૩. एतादृशाः स्वतंत्राश्चेत्सिंधवः परिकीर्तिताः। अपूर्णा भगवदीया ये शेषव्यासानिमारुताः ॥१४॥ सत्तर ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ % ? ? ? ૬ ૬ ???? ? ? ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108