________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
.
$ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $
શ્રીમદ વલ્લભાચાર્યજીકૃત
તે ભિન્ન પ્રકારના હોય છે. જલખાતામાં જેમ મીઠું પાણી ગ્રહણ કર
વામાં આવે છે, તેમ ગાયકોમાં પણ હરિ ગુણાનુવાદ કરનારે (ભગ - વેણુણગાનાર)નો સ્વીકાર કરો. આ પ્રથમ ભાવ, હવે બીજો ભાવ. જ આ પૃથ્વીમાં ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા ભગવતકથાને કેહેનારા કુલ્ય (જલસ્થાનને એક ભેદ) સદૃશ જાણવાં. જેમની વાણી સાંભનવા ગ્ય હોય છે. 3. क्षेत्रप्रविष्टास्ते चापि संसारोत्पत्तिहेतवः।। वेश्यादिसहिता मत्ता गायका गर्त संज्ञिताः ४
અર્થ--ત્રી ભાવ ખેતરમાં જે જલ પ્રવેશ કરે છે તે, અને નાદિકની ઉત્પત્તિનું કારણ થાય છે. તેમજ કથા વિગેરેને કહેનારા જ મનુષ્ય જે કથા માત્ર આજીવિકા વાસ્તેજ તે કરે છે એ - ટલે જ જે કથા કથનને હેતુ જાણતા હૈય તે તે પણ પુનઃ સંe
સારમાં પડવાનું કારણ થાય છે. માટે તે ભાવને ત્યાગ કરે. . - શ્યાધિક સહિત રહેલા મધપાનાદિથી મત્ત થયેલા ગાયકે ગર્ત સ હ આ દૃશ (ખાડા સમાન) સમજવા માટે તેઓનું પણ કથન નિષિદ્ધ છે છે. એમ જાણવું ૪ जलार्थमेव गस्ति नीचा गानोपजीविनः । हदास्तु पंडिताः प्रोक्ता भगवच्छास्त्रतत्परा ५
અર્થ–ગાન વિધાથી જીવન કરનારા જેઓ જાતિથી નીચા - પક્તિના હોય છે. તે જલ માટે જ થયેલા ખાડા માફક સમજવા એક અર્થત ખાડાનું પાણી માણસોને પીવામાં કામ આવતું નથી, કઈ છે
હલકાં કામો માટે તે ઉપયોગી થાય છે, તેમ તેઓને સમજી ત્યાગ જ કરે. પાંચમો ભાવ સંપૂર્ણ. હવે છઠો ભાવ કહે છે કે ભગવત્ છે
For Private and Personal Use Only