________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
बाधसंभावनायां तु नैकांते वास इष्यते । हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः॥ २० ॥ અર્થ—ખાધના સંભાવના સમયમાં પણ એકાંતમાં વાસ નહિ કરવા. શ્રીહરિ ચાતરથી જરૂર રક્ષા કરશે.
સાર-ભગવમંદિરમાં અથવા ક્યાં કાઇ રીતે કાઇ જાતના ખાધ આવે અથવા માનેા કે ભગવદ્દામમાં કાઇ દુષ્ટ આવીને આપણને વિન્ન ઉત્પન્ન કરે. તાપણુ દૃઢભાવ સિદ્ધ થયા શિવાય એકતમાં જઇ વાસ ન કરવા. અને ત્યાંને ત્યાં રહેવું. પ્રભુ સર્વ સમર્થ છે. શ્રીહરિ જરૂર આપણી રક્ષા કરશે. એમ સમજવું. ૧૦, इत्येवं भगवच्छास्त्रं गूढतत्वं निरूपितम् । य एतत्समधीयीत तस्यापिस्यादृढा रतिः ॥ ११ ॥
અર્થ——એ પ્રમાણે ગૂઢ વિષયવાળું ભગવત્ શાસ્ર મેં નિરૂપણ કરયું. જે આ ભણે તેની પણ પ્રભુમાં દૃઢ પ્રીતિ થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર—જેએ આ ભગવત્ શાસ્ર (ભક્તિશાસ્ત્ર)ને ભણશે તેની પણ ભગવચ્ચરણમાં દૃઢ પ્રીતિ થશે. ભણશે એટલે ભણવુ તેનું નામ કે ચથા ચેાગ્ય રીતે સમજીને વરતવું. અને મૂલમાં સમ્ઉપસર્ગ અધ્યયનરૂપ ક્રિયા સાથે સબંધ રાખનારા છે, માટે યથા ચેાગ્ય સમજીને જે માણસ ભણશે અને તે પ્રમાણે વરતશે તેને યથા ચેાગ્ય કુલ થશે એમ સમજવુ. ૧૧.
॥ इति श्री वल्लभाचार्य विरचिता भक्तिवानी समाप्ता ॥
For Private and Personal Use Only