________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $
$
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
तादृशस्यापि सततं गृहस्थानं विनाशकम् ॥ त्याग कृत्वा यतेद्यस्तु तदर्थाथैकमानसः॥६॥
અર્થ–તેવા ભક્તને પણ ગૃહસ્થિતિ નાશ કરવા વાળી છે. હું છે માટે તેને ત્યાગ કરીને કેવલ ભગવત્પરાયણ મન રાખીને ભગ જે વસેવામાં યત્નવાનું થયું. જ સાર–જો કે તેવી જાતની સ્થિતિવાળો ભક્ત હોય તે પણ - તેણે ઘરને ત્યાગ કરવો. કારણ કે જેનાથી જે રૂદ્ધ હોય તેણે - તેની પાસે વસવું નહિ. ઘર ત્યાગ કરવામાં મેહને ઉત્પન્ન કરનારું છે
છે. જેમ દેહાભિમાની મનુષ્યને સિંહદર્શન ભાન ભૂલાવે છે તેમ છે. આ માટે ભગવત્પરાયણ થઈ તેમની પ્રાપ્તિ માટે યત્ન કરે. ૬.
लभते सुदृढां भक्तिं सर्वतोप्यधिकां पराम् ॥ त्यागे बाधकभूयस्त्वं दुःसंसर्गात्तथान्नतः ॥७॥
અર્થ–તેમ કરવાથી અત્યંત દૃઢ, સર્વથી ઉત્તમ ભક્તિ - ભક્તને પ્રાપ્ત થાય છે. સન્યાસ રૂપ ત્યાગમાં ઘણી જાતના વિશ્વ તે પ્રાપ્ત થાય છે. જેમ કે દુષ્ટનો સંગ અને તેવું એટલે દોષિત અન્ન. છે સાર–અનધિકારી જે ઘરને ત્યાગ કરે છે. એટલે સં છે - ન્યાસ ગ્રહણ કરે છે, તો પણ અધિકારી હોવાથી દુષ્ટનો સંગમ
પ્રાપ્ત થાય અને વળી નીચ મનુષ્યના ઘરનું અન્ન ખાવામાં આવે - તે પછી ભ્રષ્ટ થવાનો વખત આવે. માટે અધિકારી થયા શિવાય છે - કાંઈ પણ ન કરવું. અને અધિકારી કેમ થવાય તેને માટે મજકુર રી પ્રકાર સમજવો. ત્યારે શું કરવું ? ત્યાં શ્રીઆચાર્યજી કહે છે, કે-૭
अतःस्थेय हरिस्थाने तदीयैः सह तत्परैः॥ अदूरे विप्रकर्षे वा यथा चित्तं न दुष्यति॥८॥
..................................... $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 4
/
For Private and Personal Use Only