________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડશ ગ્રંથ
અર્થ–વ્યાવૃત્ત (લકિક વ્યાપાર સહિત) થયો હોય તે પણ તે - શ્રીહરિ વિષે અને તેમનાં શ્રવણાદિકમાં નિરંતર ચિત્તને રાખવું
ત્યાર પછી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. તેમ થયા પછી આ સક્તિ ઉપજે છે અને પછી જ્યારે તે બાબતનું વ્યસન થાય એટલે તેને છે તે વિના ચહેન પડે નહિ. ૩. बीजं तदुच्यते शास्त्रे दृढं यन्नापि नश्यति ॥ स्नेहादागविनाशःस्यादासक्त्या स्याहारुचिः४
અર્થ–ત્યારે તેને બીજ તરીકે (ભક્તિના બીજ તરીકે) છે - શાસ્ત્રમાં કહેવાય છે. જે વ્યસન રૂપ બીજા કોઈ પ્રકારે નષ્ટ થતું ન
નથી. ભગવાનમાં સ્નેહ થવાથી બીજા પદાર્થોમાં પ્રીતિને અભાવ છે. ન થાય છે. અને ભગવાનને વિષે આસક્તિ થાય છે એટલે ઘરમાં આ
અપ્રીતિ ઉત્પન્ન થાય છે–અર્થાત વૈરાગ્ય થાય છે. ૪. गृहस्थानांबाधकत्वमनात्मत्वं च भासते। यदा स्याद्वयसनं कृष्णे कृतार्थः स्यात्तदैव हि ५.
અર્થ–ઘરમાં રહેનારા જે સ્ત્રી પુત્રાદિક તેઓ બાધક તરીકે છે એ ભાસે છે. અને અનાત્મત્વ (પિતાપણાને અભાવ) જણાય છે. એ
ટલે ઘર સંબંધી પદાર્થો પારકા લાગે છે અને શ્રીકૃષ્ણ એકજ પ- તાના સંબંધી હેય એ મનને નિશ્ચય થાય છે. આમ જ્યારે
શ્રીકૃષ્ણને વિષે વ્યસન થાય ત્યારે જ તે ભક્ત કૃતાર્થ થાય. જો ભાવાર્થઘર સ્ત્રીપુત્રાદિકને ભક્તિમાં બાધક, જાણી તેમાં વિરાગ રાખવાનું અંતઃકરણ થાય છે. જ્યારે શ્રીકૃષ્ણ શિવાય છે. બીજી કોઈ ચીજમાં જરાક પણ પ્રીતિ રહે નહિ ત્યારેજ વ્યસન થયું. કહેવાય. ૫.
૨. ભક્તિશાસ્ત્રમાં.
For Private and Personal Use Only