________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે.
પ
ષોડશ ગ્રંથ.
થી હૃશ્યમાં ધારણ કયા તા લાકિક વૈશ્વિક કમાથી બીજું શું લ અર્થાત્ બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી. ૩. अतः सर्वात्मना शश्वद्गोकुलेश्वरपादयोः । स्मरणं भजनं चापि न त्याज्यमिति मेमतिः॥४॥ અર્થ—માટે સર્વકાલ શ્રી ગોકુલેશ્વર (શ્રી કૃષ્ણ)નાં બેઉ ચરણાનું સર્વાત્મભાવથી સ્મરણ અને ભજન છેડવું નહિ આ પ્ર માણે મારી મતિ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારશ્રી આચાર્યજી આ ગ્રંથમાં એમ જણાવે છે કે શ્રીકૃષ્ણજ સવાત્મભાવથી ભજન, સેવન, દર્શન, મનન, સ્મરણ, ઇત્યાદિ સર્વ કરવા લાયક છે. પોતાના મનમાં શ્રટ્ઠા રહિત થઇને એમ ન વિચાર કરવા કે ભક્તિ કરતાં કાઈ બીજી ચીજ અર્થાત લૌકિક વૈદિક કર્મ અધિક છે. સર્વ કમાનું કુલભગવદ્ ભક્તિ (સેવા) છે માટે સેવા સર્વથી મુખ્ય છે. બીજા કોં ગાંણ છે, અને ખરૂં જો જોઇચે તા તેમજ છે કે ભક્તિથી સર્વ સિદ્ધ થાય છે અને માટે જોઇએ તેટલા પ્રમાણ પુરાવા પ્રાપ્ત થાય છે માટે શ્રીકૃષ્ણને સર્વ સમર્પણ કરી શુદ્ધ અંતઃકરણ પૂર્વક ભક્તિ કરવી. આ મુખ્ય સર્વોત્કૃષ્ટ માર્ગ છે. તેથી શ્રીમહાપ્રભુજીએ આ ગ્રંથના છેલ્લા શ્લાકમાં જણાવ્યુ કે શ્રીકૃષ્ણનું ભજન સ્મરણ વિગેરે સર્વથા ત્યાગ કરવા લાયક નથીજ આમ મારી મતિ (બુદ્ધિ) છે. નિરંતર શ્રીહરિમાં આપણું મન લગાડવું. અને આ ક્ષણભંગુર દેહની સમાપ્તિ ટાણે શ્રીહરિમાં મન રાખવાની જરૂર છે તે સહેલથી પાર પડે. કહ્યું છે કે “અંતે મતિ સે ગતિ.” માટે અંત સમયે શ્રીરિહમાં જેનું ચિત્ત ચાંટયું હાય તેનેજ શ્રીહરિ પદની પ્રાપ્તિ થાયછે. ૪. ॥ इति श्रीवल्लभाचार्यविरचिता चतुःश्लोकी समाप्ता ॥
For Private and Personal Use Only