________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
॥ ગથ વતુ:ોજી ૫ (૨૦) सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिप । स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापिकदाचन ॥१॥ અર્થનિરંતર સર્વભાવથી શ્રીકૃષ્ણે ભજવા લાયક છે. આપણા` આજ (શ્રીકૃષ્ણ ભજનરૂપજ) નિચે ધર્મ છે. કયાંય કયારે પણ બીજો ધર્મ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર—શ્રી આચાર્યજી આ ચતુઃલાકી ગ્રંથમાં સર્વ સાધુનેને સાર જણાવેછે એમ જાણવું.
एवं सदा स्मकर्त्तव्यं स्वयमेवकरिष्यति । प्रभुः सर्वसमर्थो हि ततो निश्चिंततां व्रजेत् ॥२॥
અર્થ—એ પ્રમાણે હંમેશ કરવું. પ્રભુ પે તેજ કરશે. જરૂર ભગવાન્ સર્વ રીતે સમર્થ છે તેથી નિશ્ચિતાને પ્રાપ્ત થયું,
સાર-શ્રીકૃષ્ણનીજ ભક્તિ કર્યા કરવી. મનમાં એમ ન ધારવું કે આખા દિવસ સેવા કર્યા કરશું તેા પછી ક્રમ વ્યવહાર ચાલશે. પ્રભુ પેાતે સર્વ સમર્થ છે તેા ખધુએ ભક્તનું સમર્થ શ્રી કૃષ્ણ પાતે જાતેજ સાધી લેશે કારણે કે તે સ્વામી છે. માટે સેવા કર્યા કરવી અને નિશ્ચિંત થઈ આનંદ કરવે.
यदि श्रीगोकुलाधीशो धृतः सर्वात्मनाहृदि । ततः किमपरं बहि लौकिकैर्वैदिकैरपि ॥ ३॥ અર્થ—જો શ્રીગાકુલના સ્વામી (શ્રીકૃષ્ણ) સર્વાત્મભાવ
૧ ભક્તજનનેા. ૨ તન મન ધન ઈત્યાદિ જે કાષ્ઠતા સબંધ હાય તે સર્વથી.
For Private and Personal Use Only