________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
છે કે છે
કે
જે કહે
છે
કે છે
..
सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् । शरणस्थसमुद्धारं कृष्णं विज्ञापयाम्यहम् ॥१०॥
અર્થ–સર્વ પ્રકારના સામર્થ્યવાળા, બધે ઠેકાણે સર્વ અને ઈને ઉત્પન્ન કરનાર શ્રીકૃષ્ણ જ છે, તો હું તેમને જણાવું છું કે આપ છે શરણે આવે તેમને ઉદ્ધાર કરે છે, માટે મારી પણ તેમજ પ્રાર્થના છે તે - સાર–ઈશ્વર સર્વ શક્તિમાન છે તથા બધે ઠેકાણે વ્યાપ્ત છે
છે. જેમાં તેમની મરજી હોય તેમ સર્વ કાલમાં યથેચ્છ સર્વના કર્તા છે. છે. તન મન ધનથી તે દયાળુ ઈશ્વરને જ્યારે આપણે નિઃસાધન છે થઈ અનન્યભાવથી શરણે જાઈએ, ત્યારે તે પ્રભુ ભક્તને ઉદ્ધાર કરેજ છે. તેથી શ્રીઆચાર્યજી પણ તેમજ તેમની પ્રાર્થના કરે છે. ૧૦ कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत्कृष्णसन्निधौ। तस्याश्रयोभवेत्कृष्ण इति श्रीवल्लभोब्रवीत् ११
અર્થ-–શ્રીકૃષ્ણાશ્રય નામક આ સ્તોત્રને જે માણસ શ્રીકણની પાસે ભણે તેના આશ્રયરૂપ શ્રીકૃષ્ણ થાય, એ પ્રમાણે શ્રી કે. છે આચાર્યજી કહે છે. એ સાર–શ્રીઆચાર્યજી જેવા મહાત્મા શ્રીકૃષ્ણ ચરણકમલ છે માટે કેટલી બધી હદથી ઉપર દીનતા દર્શાવે છે. એક પિતે સમર્થ છે છે, એગ્ય છે, પરમભક્ત છે, કિંબહુના, શ્રીકૃષ્ણને સાક્ષાત્કાર પામેલા છે તો પણ આટલી દીનવાણું વદે છે. આ ઉપરથી વૈષ્ણછે એ વિચાર કરીને, શ્રી આચાર્ય પ્રણીત માર્ગમાં તન મન ધનથી
પ્રવૃત્ત થઈને શ્રીષ્ણનેજ પિતાની ગતિ સમજી, નિરભિમાનતાથી છે છે તેમને શરણે જવું એવી અમારી (ભાષાંતર કર્તાની) ભલામણ છે. ૧૧.
॥ इति श्रीवल्लभाचार्यविरचितं कृष्णाश्रयस्तोत्रं समाप्तम् ॥
છે
. .
.
.
.
. .
.
For Private and Personal Use Only