Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
8 8 8 8 8 8 8 8 8
-
૬ ૪
ષોડશ ગ્રંથ.
૭૧
૫ ૩થ ગમે(ર) नमस्कृत्य हरिं वक्ष्ये तद्गुणानां विभेदकान् । भावान्विंशतिधाभिन्नान्सर्वसंदेहवारकान् ॥२॥
અર્થ–શ્રી હરિને નમસ્કાર કરીને તેના ગુણોના ભેદને કાર કરવા વાળા સર્વ સદેહને મટાડનારા ૨૦ પ્રકારના ભાવો હું કહું છું. હું જ સાર–શ્રી મહાપ્રભુજી ભગવાનના રચિત સત્વ, રજ, તમે
ઇત્યાદિ ગુણોના વિભાગોને ભગવદ્ભજન માટે થતાં સંદેહ દૂર થવા દો તે માટે આ ગ્રંથમાં પ્રતિપાદન કરે છે. જો કે શ્રી કપિલદેવ મુનિયે આ છે આ વિષય સંક્ષેપથી કહેલ છે, તથાપિ વિસ્તાર પૂર્વક ૨૦ પ્રકારની છે. ભાવનાઓને મુખ્ય જાણી આ ઠેકાણે કહેવામાં આવે છે. ૧. गुणदास्तु तावतो यावंतोहि जलेमताः। गायकाः कूपसंकाशा गन्धर्वा इति विश्रुताः२.
અર્થ-–જેટલા ગુણના ભેદ છે તેટલા ભેદ જલમાં માનેલા છે. જલનું આ ઠેકાણે દૃષ્ટાંત રૂપથી ગ્રહણ કરેલું છે. તેમાં પ્રથમ જ ભાવ આ સમજે કે ગાયક (ગાન કરનાર)ને કૂ૫ સદૃશ કર હેલો છે. ૨. कूपभेदास्तु यावन्तस्तावन्तस्तेपि संमताः। कुल्याः पौराणिकाः प्रोक्ताः पारंपर्ययुता भुवि३.
અર્થ-કૂપના પણ જુદા જુદા ભેદ ઘણા છે. જેમ કે વુિં આ વાનું પાણી મીઠું હોય છે, કોઈનું ખારું હોય છે. એમ અનેક પ્રકારનું જલ જેવામાં આવે છે. તેમજ ગાન કરનારા પણ ભિન્ન :
૧ કૂવો.
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$
$$$$
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
%
જ
For Private and Personal Use Only

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108