________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨ ૦ ૦ ૦ ૦ ૦ -
www.kobatirth.org
}}
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
૫ સથ મહિદ્દિની ૫ (LL) यथा भक्ति: प्रवृद्धास्यात्तथोपायो निरूप्यते । बीजभावे दृढे तु स्यात्त्यागाच्छ्रवणकीर्तनात् | १ |
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुष्टुप.
અર્થ-જેમ ભક્તિ વધે તેમ ઉપાય નિરૂૠણ કરવામાં આવે છૅ. બીજભાવ (સાક્ષાત્ ભગવદગીકાર) દૃઢ (મજબૂત) થયે છતે અને ત્યાગથી અને શ્રવણ, કીર્તનથી ભક્તિ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. સાર--શુદ્ધ પુષ્ટિમાગીય ભક્તિ ક્રમ વૃદ્ધિને પ્રાપ્ત થાય તેને ઉપાય. આ ગ્રંથમાં નિરૂપણ કરે છે, ખીજભાવ એટલે પુષ્ટિમાર્ગીય આચાર્યચરણના અનુગ્રહ પૂર્વક પુષ્ટિમાગીય આત્મ નિવેદન કર્યા પછી, શ્રીકૃષ્ણે કરેલા જે અંગીકાર તેનું નામ ખીજભાવ. તે મજબૂત થાય ત્યારે ભક્તિ ઉત્તરાત્તર વૃદ્ધિને પ્રાપ્ત થાય. તેમ ત્યાગથી ( ભક્તિમાર્ગ વિરૂદ્ધ સાધનમાં વિરાગથી ) તેમ શ્રત્રણ કીર્તનથી, ઉપર પ્રમાણે આચરણ કરવાથી ભક્તિ વૃદ્ધિને
પ્રાપ્ત થાય. ૧.
बीजदादर्य प्रकारस्तु गृहे स्थित्वा स्वधर्मतः । अव्यावृत्तोभजेत्कृष्णं पूजया श्रवणादिभिः ॥ २ ॥
અર્થ—બીજને દૃઢ થવાના પ્રકાર તા એ કે ધરમાં રહીને, સ્વધર્મથી લાકિક વ્યાપાર રહિત થઈને સેવા શ્રવણાર્દિકથી શ્રીકૃષ્ણનું
ભજન કરે. ૨.
व्यावृत्तोपि हरौ चित्तं श्रवणादौ यतेत्सदा ॥ ततः प्रेम तथा सक्तिर्व्यसनं च यदा भवेत् ॥३॥
૧. સાધન સમુદાય.
For Private and Personal Use Only