________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક
થઇ
હક
છે
5 $ $ $ $ $ $ $
$
$ $ $ $ $ $
$ $ $ $ $
$ $ $ $ $ $
R
થી
-
૪૮
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
. B. છે
.....
હું છે
શું છે $ $ $ $ $ $ $ $ $ $
છે સથ વિધેર્યાત્રા (૮)
- aષ્ટ્રપ.. विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रयः॥ विवेकस्तु हरिः सर्वं निजेच्छातः करिष्यति॥१॥
અર્થ–વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણે પદાર્થ નિરંતર - રક્ષા કરવા લાયક છે. તેમાં વિવેક નામને પહેલો પદાર્થ આ કે, છે જે કાંઇ આ લેક સંબંધી કાર્ય યા પરલેક સંબંધી કાર્ય તે સર્વ - ભગવાન પોતે પિતાની ઈચ્છાથી સિદ્ધ કરી લેશે એમ માનવું.
સાર–ભક્તિમાર્ગ સિદ્ધ થવામાં વિવેક, ધર્મ અને આશ્રય આ આ ત્રણના સ્વરૂપ જાણવાની જરૂર છે. તેમાં પ્રથમ વિવેકનું સ્વરૂપ જણાવ્યું છે. ભગવદ્ ભક્તોએ પિતાના અંતઃકરણમાં લૌકિક એ અલૈકિક કાર્ય આવતાં ભગવાન સર્વ પદાર્થ પિતે પિતાની મેળે છે. જે સિદ્ધ કરી લેશે, ઈત્યાદિ વિવેકવાન થવું. આ પ્રમાણે દૃઢ અંતક છે રણ રાખવું. ૧. प्रार्थिते वाततःकिं स्यात्स्वाम्यभिप्रायसंशयात्। . सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च ॥२॥ ' અર્થ–કદાચિત્ આપણે કામ પડે તે વખતે ભગવાનની આ પ્રાર્થના કરવા લાગિયે તે તે પ્રાર્થના કરવી અગ્ય છે. કારણ કે
ભગવાનને અભિપ્રાય દેવાનું છે નહિ, તેની આપણને ખબર ન જ.થી. માટે જે તેમની ઈચ્છા હશે તે અનાયાસે આવી મળશે . કો નહિ તો પ્રાર્થના કરવી વિફલ છે, એમ સમજી લેવું. ભગવાન પોતે જે આપવા ધારે તે સર્વ બની શકે છે, કારણ કે પોતે સર્વ શહ ક્તિમાન છે. માટે સર્વ કાર્ય પોતે સિદ્ધ કરશે. ૨.
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
==
For Private and Personal Use Only