________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
त्रिदुःख सहनं धैर्यमामृतेः सर्वतः सदा । तक्रवद्देहवद्भाव्यं जडवोपभार्यवत् ॥ ६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ—ત્રણ પ્રકારનાં દુઃખ (આધ્યાત્મિક, આધિભાતિક અને આધિદૈવિક)નું સહન કરવું આ કાર્યનું નામ ધૈર્ય જાણવું. આધ્યાત્મિક એટલે દેહવિકારથી તાવ વિગેરે પ્રાપ્ત થવાથી થાય તે. આધિભાતિક એટલે દુષ્ટ પ્રાણી પદાર્થોથી થનારૂં અને આધિદૈવિક એટલે દૈવયેાગે થતા કુદરતી ફેરફારથી પ્રાપ્ત થતાં શીત પિત્તાદિથી નીપજતુ. આ ત્રણે દુ:ખની નિવૃત્તિમાટે ઉપાયની ચિંતાના ત્રિચાર ન કરવા આનું નામ ધૈર્ય. આ ઠેકાણે શંકા થાય કે, ત્યારે તા કાઇ રાજ રાગ થાય તે તેને મટાડવાના ઉપાય ન કરવા શરીર પડી જાય તા પણ હરકત નહિ ? હાથે કરીને પ્રાણ જવા દેવા ? આ શંકાનું સમાધાન આગળના ઉત્તરાર્દૂમાં શ્રીઆચાર્યજી સ્પષ્ટ કરે છે કે છાશ માફક, દેહ માક, જડ માક, અને ગેાપની શ્રી માફક થઈ રહેવું.
સાર-છાશ માક, દેહમાક, જડ માફ્ક અને ગેાપ સ્ક્રી માક એટલે આમ સમજવું. આ ઠેકાણે દૃષ્ટાંત શ્રી આચાચેંજી કહે છે કે દેહધારી માણસે પેાતાના દેહખાતે છાશ માક થવું. કાઇ રાજાની સ્રીના એવા ઇતિહાસ છે કે તે રાજપત્ની કાઇ દૈવયેાગથી ગેપના ઘરમાં જઇને રહી. જો કે પાતે રાજાની રાણી હતી, પરંતુ પ્રારબ્ધથી તેને એક સાધારણ ગેાવાળના ઘરમાં વસવું પડયું અને ત્યાં ગેાવાળનું કાર્ય છાશ દહીં વેચવુ પડતું હતું. એક દિવસ એવા બનાવ બન્યા કે બીજી પણ કેટલીએક ગેાપી સાથે એક ગામથી બીજે ગામ છાશની ગાળીએ ભરીને, આ રાજાની રાણી, જેને ગેાપ્ત થવું પડયું હતું તે ખાઈ પણ, પેાતાના
For Private and Personal Use Only