________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અર્થ-આ પૃથ્વિમાં શ્રી ગગાર્દિક જે ઉત્તમ તીર્થં છે, છે, તેઓ પણ ચાતરથી દુષ્ટાએ ખાવ્યાં છે. તેથી તેમાં રહેલા દેવા (સ્નાનાદિ કરવાથી પાપેાને મટાડનાર દેવતા) પણ અતધાનને પ્રાપ્ત થયા, માટે શ્રીકૃષ્ણજ મારી ગતિ છે.
સાર—ઉપરના શ્લોકથી તીર્થોના દોષો જણાવ્યા. એટલે તીર્થો પણ હવે દુષ્ટાથી વ્યાપ્ત છે તે હવે શ્રીકૃષ્ણ શિવાય કાને શરણે જવું ? ૩. अहंकारविमूढेषु सत्सु पापानुवर्तिषु ॥ लाभ पूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम ॥ ४ ॥ અર્થ—અહંકારથી મૂઢ થયેલા, પાપાને અનુસરનારા, લાભ પૂર્જાને માટે યત્ન કરનારા, સત્પુરુષા થયે છતે હવે શ્રીકૃષ્ણજ મારી ગતિ છે.
સાર—કદાચિત્ કાઈ સત્પુરુષાની સેવા કરીએ અને તેથી આલોક પરલોક સુધરે, તા તેમ પણ નથી. કારણ કે જેમ તીર્થાધિક દેષવાળાં થયાં તેમ માણસા દુષ્ટ થયાં છે. ઠેકઠેકાણે અહંકાર, અવિવેક, પાપાચરણ, સ્વધર્મસ્મ્રુતિ, પેાતાના સ્વાર્થમાટેજ પૂજાદિક આ પ્રમાણે સારાં સારાં માણસે પણ આચરણ કરેછે તેા હવે આવા ભયંકર સમયમાં શ્રીકૃષ્ણજ મારી ગતિ છે. ૪. अपरिज्ञाननष्टेषु मंत्रेष्वव्रतयोगिषु । तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम ॥ ५ ॥ અર્થ—ત્રત તથા કર્મ એ વિનાના અને અજ્ઞાનથી નાશને પ્રાપ્ત થયેલા એટલે લસત્તાથી રહિત થઇ ગયલા મા થયા છતાં શ્રીકૃષ્ણેજ મારી ગતિ છે.
સાર—મત્ર બે જાતના. એક વૈદિક અને બીજા તાંત્રિક.
For Private and Personal Use Only