________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ષોડશ ગ્રંથ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પહ
॥ ગચ ધ્વાશ્રયઃ ॥ (?) सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि । पाषण्डमचुरे लोके कृष्ण एव गतिर्मम ॥ १ ॥
અર્થ-સર્વ માર્ગ નષ્ટ થયે છતે, પાખડ મતાવાળો ખલ પુરુષના ધર્મ રૂપ આ કલિયુગમાં શ્રી કૃષ્ણજ મારી ગતિ છે.
સાર—હમણા અત્યંત ખરાબ સમય આવ્યે છે કે જેમાં ઉત્તમ ઉત્તમ સાધનેા હતાં તે સર્વ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં. આ કલિયુગમાં માણસે વધારે કામ, ક્રોધ, હિંસા, અસત્યાદિકવાળાં થયાં. ઠેક ઠેકાણે લેાંકા પાખડ મતાનું પ્રતિપાદન કરવા લાગ્યાં. નીચ માણસા વેદશાસ્ત્ર વિરૂદ્ધ ધર્મના બેધ કરવા લાગ્યાં. અને જે ખરા વૈદિક ધર્મમાર્ગેા હતા તે હવે નષ્ટ સદૃશ થયા છે, માટે આ વખતે મારી ગતિ એટલે હવેતરવાનું સ્થાન શ્રીકૃષ્ણેજ છે. ૧. म्लेछाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च । सत्पीडाव्यमलोकेषु कृष्ण एव गतिर्मम ॥ २ ॥
અર્થ-પવિત્ર પવિત્ર સ્થાના નીચ મનુષ્યાએ દબાવી લોધાં. એટલે કેવલ પાપાનાંજ તે સ્થાને થયાં. અને સત્પુરુષાને નીચ જનાથી થતી પીડાઓને જોઇ લેાકાનાં ચિત્તા યંત્ર થઇ ગયાં. આવા વખતમાં શ્રીકૃષ્ણજ મારી ગતિ છે.
સાર-શ્રી આચાર્યજીએ ઉપરના લાકથી દેશના દોષ જણાગ્યા. તે એક જે પવિત્ર દેશ છે તેમાં પણ ઘણે ભાગે દાષા લાગુ પડી ગયા છે. ૨. गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह ॥ तिराहिताधिदैवैषु कृष्ण एव गतिर्मम ॥ ३ 11