________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
ણીથી, મનથી ત્યાગ કરે. સહનસામર્થ્યથી રહિત હાય તાપણુ સામર્થ્ય હીનપણાની ભાવનાથી સહન કરવું. ૮. अशक्ये हरिरेवास्ति सर्वमाश्रयतो भवेत् । एतत्सहनमत्रोक्तमाश्रयोतो निरूप्यते ॥ ९ ॥
For Private and Personal Use Only
૧૫
અર્થ—જે બાબત ન બની શકે તેવી હોય, અથવા જ્યાં આપણુ કાંઇ ન ચાલે તેમ ઢાય એટલે વિવેક યા ધૈર્ય રહિત જે લૉકા હોય તેમણે તે દરેક વખતે શુદ્ધ અંતઃકરણથી શ્રીહરિનેજ વચમાં રાખવા. શ્રીહરિનેજ આશ્રય કરવા. જેમ જેમ દુ.ખ થાય તેમ તેમ શ્રીહરિનું જ સ્મરણ કીર્તન કરવું. તા શ્રીહરિજ વિવેક અને ધૈર્ય આ બેઉને સિદ્ધ કરી આપશે. આ પ્રમાણે વિવેકનું અને ધૈર્યનું સ્વરૂપે કહ્યું. હવે આશ્રયનું સ્વરૂપ કહીએ. ૯. ऐहिकेपारलोके च सर्वथाशरणं हरिः । दुःखहानौ तथा पापे भये कामाद्यपूरणे ॥ १० ॥ भक्तद्रोहे भक्त्यभावे भक्तैश्चातिक्रमे कृते । अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरिः ११ अहंकारकृते चैव पोष्यपोषणरक्षणे । पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यतिक्रमे ॥१२॥ अलौकिकमनःसिद्धौ सर्वार्थे शरणं हरिः । एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्त्तयेत्१३ अन्यस्य भजनं तत्र स्वतो गमनमेवच । प्रार्थना कार्यमात्रेपि ततोन्यत्र विवर्जयेत् ॥ १४॥
· 6 6 6 6 6 6 $