________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
શ્રીમદ્ વૠભાચાર્યજીત
ઢળાઈ તેમાં તે શું શાક કરવેશ ? તેમજ આપણે પણ આંહી આટલું સમજવાનુ છે કે જે બનાવ ભગવચ્છિાથી બની આવે તેમાં શેાકાદિ ન કરવા. જેમ ભગવાનની મરજી હશે તેમ થશે, પ્રભુ સર્વ સમર્થ છે” એમ મનમાંથી દૃઢ ધૈર્ય રાખવું. જો આ શરીરને તાવ આન્યા કે, આવવાના હશે તેા હાર ઉપાય કરશે તાપણુ તે નહિ અટકે અને જો ઉતરવાના કે અટકવાને હશે. તે એક ગંગાજલ યા નિર ંતર ભગવત્પ્રસાદી પાર્થ જેમ લેવામાં આવે છે, તેમને તેમ લેવાથીજ અટકશે કે ઉતરશે. આ પ્રમાણે ધૈર્ય રાખવાની જરૂર છે. શ્રીભગવાનને સર્વ સમર્પણ કરી આપ્યું તેા પછી દેહના શા શાક કરવા? નજ કરવા. જડવત્ એટલે જડની માફ્ક જેમ કાઈ ગાંડા માણસ હૈાય તે કાં ચિંતા કરેછે? તેમ આપણે પણ ચિંતાદિ ન કરવાં. સર્વ સમર્પણ કરવાથી શ્રીહરિજ આપણુ સર્વ સિદ્ધ કરશે એમ વિવેકવાન થવું. અને ધૈર્ય રાખવું. ૬. प्रतीकारो यदृच्छातः सिद्धश्वेनग्रही भवेत् । भार्यादीनां तथान्येषामसतश्चाक्रमं सहेत् ॥७॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થકદાચિત્ ભગવદિચ્છાથીજ કાઈ ઉપાય દુ:ખ મટવાના સુઝી આવી લાગુ પડે તેા તરત તે કામ સિદ્ધકરવું. ના ન પાડવી, દુ:ખજ સહન કરવું એમ નહિ, તરત સ્વીકાર કરી લેવા. અનામહી થવું. સ્ત્રી વિગેરેના તેમજ બીજા સબંધી લેાકાને અને દાઈ દુર્જન વગેરે હાય તા તેને પણ તિરસ્ક્રાર સહુન કરવા. ૭.
स्वयमिंद्रिय कार्याणि कायवाँमनसा त्यजेत् । अशूरेणापि कर्त्तव्यं स्वस्यासामर्थ्यभावनात् ॥८॥ અર્થે—પેાતે જાતે સર્વે ઇંદ્રિયાના વિષચાને શરીરથી, વા
For Private and Personal Use Only