________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
ધિકાર તેની લાર્કિક તેમજ વૈદિક ગતિમાં હરકત કરનાર અને અલૈકિક ગતિમાં ખાધ કરનાર નીવšછે. અને સમર્પણ કરવાથી કતાને તે કર્મ, ક્રિયા, પદાર્થ કાઇનેા પણ પ્રત્યવાય (અડચણુ) કે ખાધ (બંધન) નડતાં નથી. એટલુંજ નહિ પણ તે સંબધી અભિમાન છૂટવાથી, તે ધીમે ધીમે અલૈકિક ગતિના અધિકારી થાય છે. ૩. सत्यसंकल्पतो विष्णुर्नान्यथा तु करिष्यति । आज्ञैवकार्या सततं स्वामिद्रोहोऽन्यथा भवेत् ४
અર્થવ્યાપક પરમેશ્વર (શ્રીકૃષ્ણ) સત્ય સકલ્પ છે તેથી વિરૂહૈં આચરણ નહિ કરે. સેવકે નિર ંતર પેાતાના રવામીની આજ્ઞાનું પાલન કરવું, અને તેમ ન કરે તે સ્વામીના અપરાધ કર્યા કહેવાય. ૪.
सेवकस्य तु धर्मोऽयं स्वामी स्वस्य करिष्यति । आज्ञा पूर्वं तु या जाता गङ्गासागर संगमे ॥५॥ यापि पश्चान्मधुवने न कृतं तद्वयं मया । देह देशपरित्यागस्तृतीयो लोकगोचरः ॥ ६ ॥
અર્થસેવકના તા આ ધર્મ છે કે સ્વામી પેાતાના ભક્તનું શુભ કરશે આવી જાતના અનુસ ંધાનથી રહેવુ. પ્રથમ શ્રીકૃષ્ણની આજ્ઞા ગંગા સાગરના સગમ વિષે થઇ, ત્યાર પછી બીજી આજ્ઞા શ્રીમથુરાજીમાં થઇ, તે બેઉ આજ્ઞા મેં ન માની, તે આજ્ઞા આ હતી કે ગંગાસાગર સંગમ વિષેની દેહપરિત્યાગ ભાખતની, મથુરાજીમાં જે આજ્ઞા થઈ તે દેશપરિત્યાગની અને ત્રીજી તા લેાક પ્રસિદ્ધ છે. તે આ કે લેાકને ઉદ્ગાર કરવેશ. અથવા સંન્યાસ પૂર્વક દેહ ત્યાગ કરવા આ ત્રીજી આજ્ઞા. પ્–૬.
For Private and Personal Use Only