________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
* જે
જે જે
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
જે જે
૧
૧
૧
?
? ?
?
?
?
? ?
? ?
?
? ?
? ?
?
? ?
? ?
?
? ?
?
? ?
રિની ઈચ્છાથી તેનો બાધ થાય, તે પણ સેવા પર ચિત્તને રાખી છે. સુખેથી રહેવું.
સાર–ભગવસેવા શ્રીગુરુની આજ્ઞા પ્રમાણે કરવી. તેમાં તે કદાચિત્ ભગવદિચ્છાથી કઈ વિશેષ થાય તે (તે ભગવાજ્ઞા એવી જ આ જાતની હોય કે જેનાથી ગુરુની આજ્ઞાનો બાધ હેય) તો તેમ કરી પ્રભુની આજ્ઞા પ્રમાણે સેવા પરાયણ થઈ રહેવું. ૭. चित्तोद्वेगं विधायापि हरियद्यत्करिष्यति। तथैव तस्य लीलेति मत्वा चिंतां द्रुतं त्यजेत् ८ છે અ–ચિત્તમાં ચિંતા કરીને પણ જે જે ઈશ્વર કરશે, તે તેના તેની લીલા માનીને તરત ચિંતાને છોડી દેવી.
સાર કઈ બાબતમાં ચિંતા કરવી નહિ. તેમ કરવાથી તે કવલ ગ્લાનિ ઉત્પન્ન થાય છે. ૮. तस्मात्सर्वात्मना नित्यं श्रीकृष्णः शरणं मम ।
वदद्भिरेवं सततं स्थेयमित्येव मे मतिः॥९॥ છે અર્થ–માટે સર્વાત્મપણાથી “શ્રીકૃષ્ણ મારું શરણ” “fi
#m: જ્ઞાનું મન આ અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચાર કરતાં જ રહેવું, એ આ પ્રમાણે મારી બુદ્ધિ છે.
સાર–શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે હે ભગવદ્ભકો એકાગ્ર ચિત્તે શ્રીકૃષ્ણને શરણે જઈ “શ્રીકૃષ્ણ શરણ છે મમ” આ મંત્રનેજ નિરતર જપો. આ પ્રમાણે મારી બુદ્ધિ અને પહોંચે છે. ૯.
I તિ શ્રીવમાવાઈ વિરાવત નવરતરતોત્રે માત !
?
? ?
?
?
૨ ૨
૨
૨
૨ ૨
૨
૨ ૧
૧
૧ ૧
૧
૧ ૧
૧
૧ ૧
૧
૧ ૧
૧
૧ ૧
૧
S
$ $ $ $ $ $ $
For Private and Personal Use Only