________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
| થ નવરસ્તોત્રમ્ . (૬) चिंता कापिन कार्यानिवेदितात्मभिः कदापी ति। भगवानपिपुष्टिस्थोनकरिष्यतिलौकिकींचगति
અર્થ આત્માનું પણ સમર્પણ કરનારા ભકતોએ કદી પણ છે આ કઈ જાતની ચિંતા કરવો નહિ. અનુગ્રહમાં રહેનાર ભગવાન લિકિક ગતિને નહિ કરે.
સાર–આત્માની સાથે સંબંધ રાખનાર પદાર્થો તે સમએક પણ કરેલા છે, પરંતુ આત્મા પણ જેઓએ ઈશ્વરને આપી દીધો છે છે, તેવા ભક્તએ કોઈ જાતની ચિંતા ન કરવી. અર્થાત્ પુષ્ટિને (અનુગ્રહને સિદ્ધ કરનાર લૈકિક ગતિ નજ કરે એમ નિશ્ચય સર મ નિશ્ચિંત રહેવું. કેમકે ભગવાનને ભકતોને અલૈકિક ગતિ આહિર પવાને સ્વભાવ છે. निवेदनं तु स्मर्तव्यं सर्वथा तादृशैर्जनैः।
सर्वेश्वरश्च सर्वात्मा निजेच्छातः करिष्यति ॥२॥ - અર્થ–તેવા માણસો સાથે જરૂર ભગવાનને કરેલું નિવેદન સંભારવું. સર્વના ઈશ્વર સર્વના આત્મા પોતાની ઈચ્છાથી કરશે. તે
સાર–ભગવદ્ભક્તો કે જેઓ પ્રથમના શ્લોકમાં કહ્યા, તેવાઓ સાથે, શ્રીકૃષ્ણને કરેલું સર્વનું નિવેદન સંભારવું. સર્વ
લોકિક પદાર્થોમાંથી ચિતન નિરોધ કરે. શ્રીકૃષ્ણ સર્વ પદાર્થ - ના દાતા, સર્વના આત્મા છે, માટે પ્રભુ આપણને જે કાંઈ જશે
તે સર્વ સિદ્ધ કરી આપશે એમ માની નિશ્ચિત રહેવું. એમની પાસે કાંઈ માગવું નહિ. કારણ કે સર્વ વસ્તુ પ્રભુના ધ્યાનમાં જ છે. ઈશ્વર કર અંતર્યામી હોવાથી, જે લોકો ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે અમને
......................................................
$ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ છે.
For Private and Personal Use Only