________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોડશ ગ્રંથ
૨૭ વિકે
થી ........
..
..
.....................છે છે......
..........
પ્રકારનાં લોકિક સુખ માટે જે શ્રીકૃષ્ણને ભજે તે તે ભજન કર હું આ નાર દુઃખી થાય છે, માટે તેમ ન કરવું. કેવળ મુમુક્ષુ એટલે મેક્ષની ઈચ્છાવાળા થવું. ૧૬. क्लिष्टोऽपि चेद्भजेत्कृष्णं लोको नश्यति सर्वथा। ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत्पूजोत्सवादिषु ।१७।
અર્થ–દુઃખવાળ થઈને પણ જો શ્રીકૃષ્ણને ભજે તો જરૂર હિર કે તેને લોક (વ્યવહાર) નાશને પ્રાપ્ત થાય. જ્ઞાની ન થે હોય તે જ પુષ્ટિમાગી ભક્ત ભગવાનની સેવા કથાદિકમાં સ્થિત થઈને રહે. ૧૭. मर्यादास्थस्तु गंगायां श्रीभागवत तत्परः॥ अनुग्रहः पुष्टिमार्गे नियामक इति स्थितिः॥१८॥
' અર્થ–મર્યાદા માર્ગમાં રહેલે માણસ ગંગાતટ વિષે શ્રી જ ભાગવતને પરાયણ થઈને રહે. કારણ કે પુષ્ટિમાર્ગમાં ભગવાનને જ અનુગ્રહજ નિયામક છે.
સાર–અર્થાત્ જ્યાં સુધી ભગવદનુગ્રહ થતો નથી ત્યાં સુધી પુષ્ટિમાર્ગને અધિકારી થતું નથી. માટે ગંગાદિક તીર્થ સ્થળોમાં રહીને શ્રી ભાગવતને પરાયણ થવું. ૧૮. उअयोस्तु क्रमेणैव पूर्वोक्तैव फलिष्यति ॥ ज्ञानाधिकोभक्तिमार्ग एवं तस्मानिरूपितः।१९।
અર્થ–પરંતુ બેઉના ક્રમે કરીને જ પૂર્વ ઉક્તિથીજ ફળશે. - ભક્તિમાર્ગ જ્ઞાનથી અધિક છે તેથી એમ નિરૂપણ કરેલું છે. જ સાર—એક મર્યાદામાર્ગ અને બીજો પુષ્ટિભક્તિમાર્ગ. આ છે - બે માર્ગમાં જયારે પ્રભુનો અનુગ્રહ થશે ત્યારેજ પુષ્ટિભક્તિરૂ૫ ફ-, જળને પ્રાપ્ત થવાશે. તેથી મર્યાદામાર્ગનું જે જ્ઞાન તે જ્ઞાનથી પુષ્ટિભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. માટે આ ક્રમથી નિરૂપણ કરેલું છે. ૧૯.
છે કે છે $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
S
Y61
For Private and Personal Use Only