________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડશ ગ્રંથ.
છે એ જણાવ્યું કે અનન્ય ભકિતથી હું પ્રસન્ન થાઉં છું.” આમ એક હિ
જ ઠેકાણે નહીં પણ ઠેકઠેકાણે ભાગવત, ગીતાજી, નારદપચરાત્ર, . મહાભારત ઈત્યાદિ ઘણા ઘણા ગ્રંથોમાં આ અનન્ય ભક્તિમાર્ગ એ પુષ્ટિમાર્ગ–અનુગ્રહમાર્ગ સ્પષ્ટ સુપ્રસિદ્ધ છે. માટે પ્રવાહમાગ
મર્યાદામાર્ગ આ બેય માર્ગથી પુષ્ટિ ભક્તિમાર્ગ જુદે જ છે એ છે - મ જાણવું. ૪.
न सर्वोऽतः प्रवाहाद्धि भिन्नो वेदाच भेदतः। यदा यस्येति वचनान्नाहं वेदैरितीरणात् ॥५॥ मार्गेकत्वेऽपि चेदत्यौ तनू भक्त्यागमौ मतौ। न तयुक्तं सूत्रतो हि भिन्नोयुक्त्या हि वैदिकः॥६॥
અર્થ–માટે પ્રવાહથી અને તેથી બેય માર્ગથી પુષ્ટિમાર્ગી જો ભિન્ન છે. જુદાં જુદાં ભાગવત ગીતાજી વિગેરેનાં વચન છે. માટે છે - પરસ્પર જુદાઈ છે. કદાચિત્ માર્ગ ત્રયને એકપણું આવે, તોપણ જે પ્રવાહ માર્ગને અને મર્યાદામાર્ગ ને ભક્તિમાર્ગનું આગમપણું (ભક્તિ
પ્રાપ્તિનું સાધનપણું) થાય. તેથી તેનું અંગપણું સિદ્ધ થાય આમ જે કહેવું તે પણ યોગ્ય નથી. કારણકે ભક્તિસૂત્રમાં ભકિતથી મુક્તિ કહેલી છે. પ્રવાહમાં તે મુક્તિ છેજ નહિ તેથી પ્રવાહ ભિન જ છે. શ્રી ગોપીજને વિગેરેને વૈદિક સંસ્કારવિના પરમ ભક્તિ પ્રસિદ્ધ છે. ઈત્યાદિ યુક્તિઓથી વૈદિકમાર્ગ જુદો છે. તેનાં અંગપણું તેમને નથી. એમ સમજવું. ૫-૬. जीवदेहकृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः। यथा तद्वत्पुष्टिमार्गे द्वयोरपि निषेधतः ॥७॥
અર્થ–જીવપણામાં, દેહમાં અને ક્રિયામાં પરસ્પર ત્રણેમા-
R ?? ? ?
કે
For Private and Personal Use Only