Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ.. ૩૫. અર્થ–પુષ્ટિમાર્ગમાં શ્રીભગવાન જ ફલરૂપ છે. તે ગુણ અને ન થવા સ્વરૂપ તેના ભેદથી તેઓને ફલ પ્રકટ થઈને ફલરૂપ થાય છે. ૧. आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् । अहंकारेऽथवा लोके तन्मार्गस्थापनाय हि. १८ અર્થકઈ વખતે પુષ્ટિમાર્ગી અથવા મર્યાદામાગી જવા લેકમાં આસક્ત થાય તે અથવા અહંકાર વધે તો જીવને ઉત્ત માર્ગમાં સ્થાપન કરવા સારૂ કઈ તરફથી શાપ પણ અપા2 વી દે છે. ૧૮. न ते पाषण्डतां यान्ति न च रोगाद्युपदवा ः। महानुभावाः प्रायेण शास्त्रं शुद्धत्वहेतवे ॥१९॥ અર્થ–પછી તે જીવો પાખડપણાને પ્રાપ્ત થતા નથી તેમ - મોટા મોટા રોગોથી પણ પીડિત થતા નથી. ઘણું કરીને મેટ સત્ર ત્તાવાળા તેઓ શાપરૂપ શિક્ષાથી શુદ્ધ થઈ જાય છે. ૧૯. भगवत्तारतम्येन तारतम्यं भजन्ति हि । वैदिकत्वं लौकिकत्वं कापाट्यात्तेषु नान्यथा२० જ અર્થ–ભગવત્કૃત ઊંચપણું તથા નીચપણું સ્વીકારે છે. પ રતુ વૈદિકપણું તથા લૈકિકપણે કેવળ આચરણ માત્ર હોય છે. આ સંસારના વ્યવહાર માટે વસ્તુતઃ (ખરું જોતાં) તેઓ સંકલ્પ ફલક રહિત મનવાળા હોય છે. અંતઃકરણ પૂર્વક નાના પ્રકારનાં ફલની રે . ઇચ્છાવાળા હેતા નથી. ૨૦, वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः । संबन्धिनस्तु ये जीवाःप्रवाहस्थास्तथापरे॥२१॥ KA Sws UPPP PI-IIXIXAAA A A KOVAVAWAMAYAMAYAN SYST susp . . છે છે ? For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108