________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 5 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 1 મૂWSSSSSSSSSSSSSSSSS SSSSSSSSSSSSSSSS
ષોડશ ગ્રંથ.
હું છે $ $ $ 8 8 8 8 8 8 8 8 8 8 8 8.
.
- અર્થ–આસુરી જીવ બે પ્રકારના, જે ઉપર કહી આ-ઈ
વ્યા. તેમાં બીજો જીવ જે દુર્ણ તેને વૃત્તાંત ગીતાજીમાં વિસ્તારથી જ કહ્યું છે. તેને દુર્ણ જાણવો અને બીજો અજ્ઞ જીવ હોય છે તે સ્વ
કે ભાવથી અજાણ હોવાને લીધે બીજાની આજ્ઞાને કરવાવાળો કરી જ બને છે. કર્મથી જે કે હીન કુલમાં જ હોય તોપણ જે કુલ
સા માં જન્મ લીધે તે કુલનું તે ઉત્તમ જીવ અધમ કર્મ નજ કરે, એ પુષ્ટિમાર્ગીય જીવ ભિન્ન ભાગીની સાથે જોડાતા નથી.
સાર–યવનજાતિમાં પણ તેવા દાખલા મળી આવે છે. તેમ જ - ચાંડાલાદિ જાતિમાં પણ પ્રસિદ્ધ દાખલાઓ દેખાય છે. કોઈ કર્મ - સંગથી નીચ જાતિમાં જન્મ મળે પણ પિતે જીવ ઉત્તમ માર્ગને
હોય તે ત્યાં પણ તે બાધકતાને પ્રાપ્ત થતો નથી. કુંભારના કરમાં એક કનક કદાચિત્ પ્રાપ્ત થયું તે પણ કોઈ જાતની હાનિ તેને થતી - નથી. આ પ્રમાણે આચાર્યજીએ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણ આ માર્ગને તથા તે માર્ગના છોને સ્વરૂપથી, દેહથી અને ક્રિયાથી હું ભેદ જણાવ્યું. જેના જ્ઞાનથી મનુષ્ય સર્વ સંદેહના અભાવને પ્રાપ્ત થાય છે. ૨૫–૨૬.
...{............... 8-1988
Scool)
M
॥ इति श्रीवल्लभाचार्य विरचितः पुष्टिप्रवाहमर्यादाभेदः समाप्तः॥
WAS ASSA
S
For Private and Personal Use Only