________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
$
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
અર્થ–બ્રહ્મ છે તે જ આ આત્મા છે એમ સ્વરૂપને બંધ થયથી અવિદ્યાનો નાશ થાય છે જેમ ગંગાતીર ઉપર રહેલા મામાણસ ગંગામાં રહેલી તેની દેવતા તેને જુવે છે તેમ. ૧૩. तथा कृष्णं परब्रह्म स्वस्मिञ् ज्ञानी प्रपश्यति । संसारी यस्तु भजते स दूरस्थो यथा तथा॥१४॥
અર્થ–તેમજ જ્ઞાની માણસ છે તે પરબ્રહ્મ શ્રીકૃષ્ણને પિતાને વિષે સારી રીતે જુવે છે. અને સંસારી (અજ્ઞાની) જે ભજે છે. જે છે તે દરસ્થિત માણસ જેમ ગંગાજીનું ભજન કરે તેમ જાણવું. ૧૪
अपेक्षितजलादीनामभावात्तत्र दुःखभाक् ॥ तस्माच्छ्रीकृष्णमार्गस्थोविमुक्तःसर्वलोकतः१५.
અર્થ--રસ્થિત એટલે આઘે ઊભેલા જનને અપેક્ષિત જાહેર છેલાદિની પ્રાપ્તિના અભાવથી તેમાં દુઃખ પ્રાપ્ત થાય છે. તે માટે એક - શ્રીકૃષ્ણ પ્રાપ્તિને જે માર્ગ તેમાં સ્થિત થવાથી સર્વ લેકથી વિ
મુક્ત થાય છે. અથવા સર્વ લેકથી વિમુક્ત થઈને શ્રીકૃષ્ણ પ્રાપ્તિને જે માર્ગ તેમાં સ્થિત રેહેવું.
સાર–સર્વ લૈકિક વ્યવહાર ત્યાગ કરીને કેવળ શ્રીકૃષ્ણને - શરણે જવું. ૧૫.
आत्मानंद समुद्रस्थं कृष्णमेव विचिंतयेत् ॥ लोकार्थी चेद्भजेत्कृष्णं क्लिष्टो भवतिसर्वथा।१६।।
અર્થ–આત્માનંદ સમુદ્રમાં રહેલાં શ્રીકૃષ્ણનું જ સદા ચિંતન ન કરે છે. લેકાર્થી થઈને જે શ્રીકૃષ્ણને ભજે તે તેમ ભજનાર છે આ જરૂર શવાળે છે.
સાર–જેમ સંસારીનું દૃષ્ટાંત આપી જણાવ્યું તેમ નાના છે
? ? ? ? ? ? ? ? ?
? ? ? ? ? ? ? ? ? ? ? ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ .૨
છે
For Private and Personal Use Only