Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? કહ ૨૮ શ્રીમદ્ વલ્લભાચાર્યજીત भक्त्यभावे तु तीरस्थो यथा दुष्टैः स्वकर्मभिः। अन्यथाभावमापन्नस्तस्मात्स्थानाच्च नश्यति२० ' અર્થ–કાંઠા ઉપર રહેલે માણસ જેમ પોતાનાં દુષ્ટ કર્મ છે એ કરીને ભક્તિના અભાવથી ઉલટા ભાવને પ્રાપ્ત થયેલે બને તે હું છે તે સ્થાનથી નાશને પ્રાપ્ત થાય. - સાર–જેમ કોઈએક માણસ જલાશયના કાંઠા ઉપર ઊભે છે ન હેય પણ તેને ત્યાં તૃણાદિકથી ઢંકાઈ રહેલું જલ દેખાતું નથી. આ છે તેમજ ભક્તિહીન જે માણસ તેને પોતાનાં કરેલાં અગ્ય કર્મથી - સર્વત્ર વ્યાપક શ્રીકૃષ્ણના સ્વરૂપને બેધ થતા નથી. અને દેહદિન કથી ઢંકાઈ રહે તે રહે છે. તે તેથી ભક્તિ પણ પ્રાપ્ત નથી થતું જ તી અને પોતાના સુખ સારૂ નાના પ્રકારની નીઓમાં પોતાનાં - અવળાં કર્મથી ભમી ભમીને દુઃખને પ્રાપ્ત થાય છે. ૨૦. एवं स्वशास्त्रसर्वस्वं मया गुप्तं निरूपितम् । एतद्बध्वा विमुच्येत पुरुषःसर्वसंशयात् ॥२॥ એ પ્રમાણે છાનું રહેલું સ્વશાસ્ત્રનું સર્વસ્વ મેં નિ- રૂપણ કર્યું. જે જાણીને સર્વ સંશયથી પુરુષ મુક્ત થાય. સાર—શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે આ ઉપર પ્રમાણે છે: અમારા શાસ્ત્રને સિદ્ધાંત લેકએ જાણી લેવો અને કે જે જાણવાથી પુરુષ સર્વ સંદેહથી રહિત થશે. આ સ્થળે પુરુષ શબ્દથી સ્ત્રી છે અને પુરુષ બંને જાણવાં કેમકે જે જીવ પુરુષાર્થ સિદ્ધ કરે તે જી- વને જ વેદાંતમાં પુરુષ કહે છે. ૨૧. આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્ય વિરચિત સિદ્ધાંત મુક્તાવલીનું આ ભાષાંતર સંપૂર્ણ થયું. इति श्रीवल्लभाचार्य विरचिता सिद्धांत मुक्तावली समाप्ता ॥ ३ ॥ - જ0%જજજજડઝજઘરાજા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108