Book Title: Shodash Granth
Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya
Publisher: Pustak Prasarak Mandali

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત ॥ ગથ સિદ્દાન્તમુહાવહી ॥ (3) આ ગ્રંથનું નામ “ સિદ્ધાંતમુક્તાવલી ” છે. સિદ્ધ એટલે વાદવિવાદ કરતાં સાબીત થએલા અને અત એટલે નિશ્ચય. અયવા સિદ્ધ એટલે સ્વતઃસિદ્ધ જે વેદ તેના જે અંત એટલે નિશ્ચય એ રૂપી જે મેતી તેની આ માળા છે. અર્થાત્ આ ગ્રંથમાં કહેલી સર્વ ખાખતા નિર્મળ અને અમૂલ્ય સિદ્ધાંતરૂપ છે. अनुष्टुप छंद * नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् ॥ कृष्ण सेवा सदा कार्या मानसी सा परा मता ॥ २ ॥ અર્થ—શ્રી આચાર્યજી જણાવે છે કે-પાપ હરણ કરનાર શ્રી હરિને પ્રણામ કરી પેાતાના સિદ્ધાંતના નિશ્ચય સારી રીતે કહુંછું. શ્રીકૃષ્ણની સેવા નિર ંતર કરવી, તેમાં માનસી સેવા ઉત્તમ માનેલી છે. સાર—પેાડષ ગ્રંથમાં આ ત્રીજો ગ્રંથ છે. એ ત્રણેને આરભ જોઇએ તા, યમુનાષ્ટકમાં પ્રથમ નામે અને બાલબાધ તથા આ મુક્તાવલીના પ્રારભે નવા એમ ત્રણે મેાખરાના ગ્રંથની શીરૂઆતમાં નમન એટલે નમસ્કાર વાચક શબ્દજ છે. એમ કરવાનું કારણ એ કે કાઇ પણ કાર્યના મંગળાચરણમાં શ્રીહરિને નમન કરવાથી તે ગ્રંથ નિર્વિને સમાપ્ત થાય. એટલુંજ નહિ પણ શ્રીમદ્ વલ્લભાચાર્યજીને તે એ પાકા સિદ્ધાંત છે કે નમન એજ કર્તવ્ય છે. એથી વિશેષ કંઇ પણ કરવાને મનુષ્યનું સામર્થ્ય છેજ નહિ. * જીએ લક્ષણ માટે પૃષ્ઠ ૧૦ ની ટીપ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108