________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
**
નના દીકરા હાય તા, ભાણેજ જાણી, માને ભાણેજ ઉપર ક્રમ હાથ ઉપાડે ? માટે જેમ હરિના સેવનથી શ્રીગાપાજના તેમ તમારા સેવનર્થો તે યમને પણ પ્રિય થાય છે. એવાં આશ્ચર્યજનક ચરિત્રવાળાં આપને મારા નમસ્કાર હૈ।.
સાર—આ જગતમાં પણ જો એવો નિયમ છે તે સાક્ષાત્ દેવતાઓમાં તેવા નિયમ હેાય તેમાં નવાઇજ શું ? ૬.
ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता । न दुर्लभतमा रतिर्मुररिपौ मुकुन्दप्रिये ॥ अतोस्तु तव लालना सुरधुनी परं संगमात् । तवैव भुवि कीर्तिता नतु कदापि पुष्टिस्थितैः॥७॥
અર્થ-તમારા સમીપમાં આ મારા શરીરનું નવીનપણુ થાઓ. તેમ થવાથી શ્રીકૃષ્ણ વિષે પ્રીતિ દુર્લભ નથી. માટે હે મુકુદપ્રિયે ! (શ્રીકૃષ્ણને વહાલાં હે શ્રીયમુનાજી!) તમારી ઉપાસના ચા સેવા અને ચાએ. તમારાજ - સંગમથી શ્રીગંગાજી આ પૃથ્વીમાં કીર્તિને પ્રાપ્ત થયાંછે, પરંતુ પુષ્ટિમાર્ગસ્થ ભકતાયે કરીને તેમ નથી થયું.
સાર-શ્રી આચાર્યજીએ પેાતાના શરીરનું નવીનપણુ માગ્યું તેની મતલબ ભગવદ્ભજન લાયક નવીન દેહની પ્રાપ્તિ આ ઠેકાણે જાણવી. પુરાણમાં ગંગાજીની સ્તુતિ પ્રસિદ્ધ છે ૫. ણ શ્રીયમુનાજીની નથી, એમ કાઈ કહે માટે શ્રીઆચાર્યજી કહેછે કે ભર્યદા માગીઆએજ ગંગાજીની સ્તુતિ કરેલી છે. અને પુષ્ટિ માગીએએ તમારા સબંધથી ગંગાજીની સ્તુતિ ક્રુરેલી છે.
૭.
For Private and Personal Use Only