________________
Shri Mahavir Jain Aradhana Kendra
१०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
II દ્ગશ્ય વાહનોધઃ ॥ (૨)
अनुष्टुप छंद *
જ
नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तविग्रहम् ॥ बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम् ॥ १ ॥
અર્થ-સદાનંદ શ્રીહરિને પ્રણામ કરીને, બાલંકાને બેધ થવામાટે સારી રીતે વિચાર કરેલા સિદ્ધાંતના સ્વરૂપને હું જણાવુંછું.
સાર-શ્રી મહાપ્રભુજી પેાતાના સિદ્ધાંતનું સ્વરૂપ જણાવે છે. સિદ્ધાંતનું સ્વરૂપ જણાવતી વખતે શ્રીકૃષ્ણનું સ્મરણાદિક કરવું વિગેરે શાસ્ત્રમાં જણાવ્યું છે તેથી તેમ કરી નીચે પ્રમાણે પાતાના મત પ્રતિપાદન કરેછે. મંગળાચરણમાં હરિ શબ્દ વાપરવામાં ભફતનાં દુ:ખને હરનાર તથા ગ્રંથ સમાપ્તિ થવામાં આવતાં વિશ્ર્વને હરનાર એવા હેતુ છે. ૧. धर्मार्थकाममोक्षाख्याश्चत्वारोऽर्था मनीषिणाम्। जीवेश्वरविचारेण द्विधा ते हि विचारिताः ॥ २ ॥
અર્થ, વિદ્વાનોએ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થા, જીવ અને ઈશ્વરના વિચારથી એ બેપ્રકારના વિચારેલા છે.
For Private and Personal Use Only
આ છંદના દરેક ચરણમાં ૮ અક્ષર આવે છે. એમાં બીજા અક્ષર મેળ છંદોનો પેઠે ગણુના નિયમ નથી, તથાપિ દરેક પદમાં પાંચમા લઘુ અને છઠે ગુરુ અને સમપટ્ટે (બીજા તથા ચેાથા ચરણમાં) સાતમે લઘુ તથા વિષમ પદે (પહેલા ત્રીજા પાદમાં) પ્રાયઃ સાતમા ગુરુ અક્ષર હોવા જોઇએ એવે નિયમ છે. કવીશ્વર દલપતરામે એનું લક્ષણુ આવુ બાંધ્યુ છે :~~~ “પાંચમે લઘુતા તેાલા, ગુરુ છઠ્ઠા લખ્યા ગમે; બીજે ચેાથે પડે ખેલા, શ્લોકમાં લઘુ સાતમે.”