________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
- કાંકણમાં મુક્તાફલ (મતી) જોઈએ. કારણ કે મેતીવિના કંકણ કે કેમ શોભે? તે માટે કહે છે કે તાલુકા (ધળી રેતી) તે મેતી જેવાં જણાય છે. અર્થાત્ બેઉ કાંઠા રેતીના ત ત મહાન મહાન - ઢગલાઓથી શોભાવાળાં દેખાય છે. શ્રીકૃષ્ણને વિવાહ પ્રથમ રૂ .
કિમણી, બીજો સત્યભામા, ત્રીજે જાંબુવતી અને ચોથા કાલિંદિર છે એટલે યમુના સાથે થયો હતો એવું શ્રીમદ્ ભાગવતના દશમ ઉત્ત- રાધમાં વર્ણન છે તે ઉપરથી આ ઠેકાણે શ્રીયમુનાને ચોથાં પત્ની - કહ્યાં છે. ૩. अनन्तगुणभूषिते शिवविरंचिदेवस्तुते । घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे ॥ विशुद्धमथरातटे सकलगोपगोपीवृते।
कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय॥४॥ - અર્થ—અનંત ગુણેથી શોભિતાં, શિવબ્રહ્માદિક દેવતાઓ ન થી સ્તુતિ કરાયેલાં, મેઘ માફક શ્યામ સ્વરૂપવાળાં, નિરંતર ધ્રુવ,
પરાશર વિગેરે મહાત્માઓના મનવાંછિતને આપનારાં, પવિત્ર - શ્રી મથુરાનગરીના તટમાં સર્વ ગોપ ગેપિયોથી વિંટાયેલા, દયાજે સમુદ્ર શ્રીકૃષ્ણના આશ્રયવાળાં, શ્રીયમુનાજીમાં મારું મન સુખ
5 છે શું છે ? 8 4 $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ છે કે, દે છે કે છે. છે. . $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ .
- થી વસે.
સાર—આ બધાં વિશેષણે શ્રીકૃષ્ણને યમુનાજી બેઉને લાગે છે. યમુનાજી એ શ્રીકૃષ્ણના આશ્રયવાળાં છે, માટે તેમાં મારું દિલ
મન સુખે વસો. આવી પ્રાર્થના કરવાનો હેતુ એ કે શ્રીકૃષ્ણના છે - સંબંધવાળા પદાર્થમાંજ મન જોડતાં અમને સુખ ઉપજે છે. શ્રીક
ના સંબંધવિનાના પદાર્થમાં અમે સુખ માનતા જ નથી. આથી તે શ્રીકૃષ્ણ વિષે અનન્ય ભક્તિ અને સમાનતાનું સ્પષ્ટ સૂચન થાય છે. જો
”
For Private and Personal Use Only