________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
と
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
સ્વરૂપ જો કે શ્યામ છે, તથાપિ પ્રબલ પ્રવાહને લઈને ઉજ્જલતાને ધારણ કરેછે. નદીઓના સ્વભાવ હાયછે કે જેવું પ્રવાહનું ખલ તદનુસાર તેમના પ્રવાહનું ગમન થાય છે. આ શ્રી યમુનાજીના જલના પ્રવાહ પણ પર્વત ઉપર થઇને ચાલતાં ચાલતાં વચમાં પર્વતના ઊંચા ઊંચા ભાગે ઉપર આવીને પાછેા નીચા ઉતરેછે. તે વખતે એમ જણાયછે કે જાણે મેટા મોટા શ્વેત હાથીની સૂંઢે જાણે શાલતી હાય અથવા તેમના સફેત દાંતા દેખાતા હાય, યા ઉત્તમ ઉત્તમ શ્ર્વેત હીંચકા કે પાલખીયા જાણે બાંધ્યાં હોય, તેમ નાના પ્રકારની શાળાને ધારણ કરનારાં શ્રીયમુનાજી ઉત્તમપણાથી વરતે. એટલે સર્વત્ર વિજયને પામે. ૨. भुवं भुवनपावनीमधिगतामनेकस्वनैः । प्रियाभिरिवसेवितां शुकमयूरहंसादिभिः ॥ तरङ्गभुजकंकणप्रकटमुक्तिका वालुका । नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्य्यप्रियाम् ॥ ३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થચાદ ભુવનને પવિત્ર કરનારાં, આ પૃથ્વી વિષે પ્રાપ્ત થયેલાં અને પેાતાની પ્રિય સખીએથી જાણે સેવાતાં હાય તેમ નાના પ્રકારનાં શબ્દોવાળાં શુક (પોપટ), મયૂર (માર), હંસ વિગેરે પાણચાથી સેવાયલાં અને તરગરૂપી બાહુઓમાંના કણ વિષે, શેભાયમાન મુક્તાક્લરૂપે વાલુકાઓથી સંયુક્ત નિતંબ ભાગરૂપ કાંઠાઆથી શાભાયમાન એવાં, શ્રીકૃષ્ણનાં ચાચાં પત્ની શ્રી યમુનાજીને હે ભકતા! પ્રણામ કરે.
સાર-શ્રીયમુનાજીના તર ંગા (મેાજા) જાણે સફેત સફેત બાહુ જેવા જણાય છે. તે ઉપર શ્રીઆચાર્યજી ઉત્પ્રેક્ષા કરે છે, કે તર ગરૂપી જે બાહુ એટલે ભુજા, તેપર કંકણરૂપી ભ્રમર. તે
???
For Private and Personal Use Only