________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે છે $ $ $ $ $ $ $ $
$ $
$ $ $ $ $ $ $ $ $
$ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ઠ
ક
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
पया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका । समागमनतो भवत्सकलसिद्धिदा सेवताम् । तया सदृशतामियात्कमलजा सपत्नीवयत् । हरिप्रियकलिन्दयामनसिमेसदास्थीयताम्॥५
અર્થ–સેવન કરનારાઓને સર્વ સિદ્ધિ આપનાર શ્રીગંગાછે જ, જે શ્રીયમુનાજીના સમાગમથી શ્રીકૃષ્ણના પરમ પ્રીતિપાત્ર જ થયાં, તેની સમાનતાને લક્ષ્મીજી કદાચિત પ્રાપ્ત થાય તો થાય. શિએક વાય બીજું કોણ પ્રાપ્ત થાય તેથી એક પિતાના વરની બીજી
પરણેલી સ્ત્રી, જાણે હોય તેમ સહેલાં, શ્રીકૃષ્ણનાં પરમ પ્રીતિપાત્ર - શ્રીયમુનાજી મારા મનમાં નિરતર વાસ કરે. છે સાર–યમુના નદીની અધિષ્ઠાતા યમુના નામની દેવતા છે, - તે શ્રીકૃષ્ણનાં પત્ની છે. તેમના જેવાં જ સર્વ સિદ્ધિદાતા. શ્રીલ
ક્ષ્મીજી પણ શ્રીકૃષ્ણનાં પત્ની છે. માટે યમુનાજી સોકના સાલને લાધે શોક્યુક્ત છતાં શ્રીકૃષ્ણના પ્રીતિપાત્ર છે. અર્થાત્ યમુનાજીના સંબંધથી ગમે તે શોક દૂર થઈ શ્રીહરિ પ્રીતિના પાત્ર થવાય છે. પ. હું नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् । न जातु यमयातना भवतिते पयःपानतः॥ यमोपि भगिनीसुतान्कथमुहन्तिदुष्टानपि । प्रियो भवति सेवनात्तव हरेर्यथा गोपिकाः॥६॥
અર્થ–હે શ્રીયમુનાજી! તમારું ચરિત્ર અત્યંત આશ્ચર્યકારક છે જ છે. કેમકે તમારા જલના પાનથી કેઈટાણે યમયાતના થતી નથી. આ છે કારણકે યમરાજાના તમે બેહેન છો, તે પછી તમારે શરણે આ આ વનાર યમરાજાને ભાણેજ થાય અને ગમે તે દુષ્ટ પણ જે બેહે
???????? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?
???????
{ $ $$
For Private and Personal Use Only