________________ પ્રથમ પરિચછેદ. (11) કળથી કામ લેતો હોય તેમ તે ચેગીને ઉદ્દેશી છે ? “આપને આ કુમાર કેટલે સુંદર, તેજસ્વી ને નિર્દોષ દેખાય છે? મારો સગો ભાઈ હોય તેમ મારું હૃદય તેના તરફ આકર્ષાય છે. આપ જે એ બાળક મને સેપે તે તેના બદલામાં આપ જે આજ્ઞા કરે તે પાળવા તૈયાર છું.” સદભાગ્યે એ વખતે એક ચગી બજારમાં મદ્યાદિ વસ્તુઓ ખરીદવા ગયે હતે. પાછળ રહેલા એગીએ વિચાર્યું કે જે વધુ વિલંબ કરીશ તે ભાગીદારીમાં અડધો અડધ માલ ગુમાવ પડશે.. બીજો સહચર આવે તે પહેલાં જ સોદો પતાવી નાખવા તે ઉત્સુક બન્યા તેણે કહ્યું - " ઓછામાં ઓછા એક લાખ સૌનેયા આપે તો આ કુમાર તમારે જ છે.” વગર–સંકેચે યુવકે તે માગણી સ્વીકારી લીધી અને આંગળીમાં પહેરેલી મુદ્રિકા ગીને સુપ્રત કરી. મુદ્રિકા સહેજે લાખ સનેચાના મૂલ્યની તે હશે જ. યોગીને વધુ વાર્તાલાપ કરવાને અવકાશ ન હતો. વીંટી લઈ, બાળકને સેંપી પોતાના રસ્તે રવાના થયે. ભાઈ દેવશર્મા !હવે તમે અને આ જયસેન કુમાર સ્વતંત્ર છે. અત્યારે તે તમે બન્ને જણ મારે ત્યાં પધારે. ત્યાં ભેજનાદિથી પરવારી આપ આપની પલ્લી તરફ સુખેથી પ્રયાણ કરી શકશે.” યુવકે કહ્યું. એ યુવકનું નામ ધનદેવ. ગામના એક પ્રતિષ્ઠિત શ્રીમંત પિતાનો-ધનવર્માનો એ પુત્ર હતું. પોપકાર, સેવા એ તેના યુવકહૃદયના મૂળ મંત્ર બન્યાં હતા. પોતાના દેહ કે પૈસાની પરવા કર્યા વિના લેકસેવા કરવી એ તેને મુખ્ય ધંધે હતો. પિતાના દ્રવ્યને એ સિવાય બીજે કંઈ સદુપયોગ ન હોય એમ તે માનતે. ધીમે ધીમે એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust