________________
વદના
(પહેલી આવૃત્તિની પ્રસ્તાવના)
સતાના ગુણુગાનથી જીવન કૃતાર્થ થાય છે.
આ વનપરિચય લખવાની પાછળ મારી આ જ ભાવ છે; અને મારી અલ્પ-સ્વલ્પ આવડતને આવા ઉત્તમ કાર્યમાં ઉપયેગ કરવાન મને અવસર મળ્યા એને મને આનંદ છે.
આ પરિચય લખવાની પાછળનું મારું આકષ ણુ અને ખરું પ્રેરક મૂળ પરમપૂજ્ય આચાર્ય મહારાજના ધ્વનની આત્માપકારક અને લાપકારક સંખ્યાળધ ઘટનાઓ છે. તેઓ સમાજના સુખદુ:ખના સાચા સાથી હતા, અને સામાન્ય જનસમૂહને જીવનનિર્વાહ ચિંતામુક્ત કેવી રીતે ખને એની સતત ચિંતા કરતા હતા. મારે મન એ એક બહુ મેાટી વાત છે. આવા ગુરુ અતિવિરલ છે.
મારી નમ્ર સમળ મુજબ, એક આદર્શ ધર્મગુરુને માટે પોતાના અનુરાગીઓ અને પેાતાના ધર્મના અનુયાયીઓ પ્રત્યે આવી હુમીની લાગણી હોવી એ જરૂરી છે. તે સિવાય ધર્મગુરુની જીવનસાધના અધૂરી અને એકાંગી જ રહે છે. અહિંસા અને કરુણાના વડલે એટલે વિશાળ છે કે એમાં સંસારના બધા જીવેાના આ લેાક અને પરલેકના ભલાને સમાન રીતે સમાવેશ થઈ શકે.
આ દષ્ટિએ વિચારતાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું વન એક આદર્શ ધર્મનાયકની ભવ્ય છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. સંયમનું કઠેરતાપૂર્વક પાલન કરવા છતાં જીવનમાં શુષ્કતા કે કંડારતા પ્રવેશી ન જાય એ રીતે ધર્મસાધના કરવી એ એક સ્વતંત્ર કળા છે. અંતરની સુકુમારતા ગમે તેવા કપરા સંયાગામાં પણ ન જોખમાય અને ચિત્ત હમેશાં નિજનના આનંદ માણી અને આપી શકે, તે આ કળાને પ્રતાપે જ. આચાર્યશ્રીના સતત પ્રવૃત્તિમય વનમાં પણ આ કળાની સૌરભ પ્રસરેલી જોઈને તેની આગળ મસ્તક નમી જાય છે. આ સૌરભથી પ્રેર્યા. જુદા જુદા ધર્મ, પંથ કે ફિરકાનાં સંખ્યાબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org