________________
૧oo,
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપારિજ્ઞા | ગાથા ૧૧૧-૧૧૯૨ થતિ, ભદ્રબાહુ વગેરે પૂર્વાચાર્યો વડે નિર્દેશાયા છે=કહેવાયા છે, પ્રમાણથી જ=અનુમાન પ્રમાણથી જ સ્થિતાર્થવાળા સાધુ ભાવસાધુ છે, અન્યથા નહીં=જેઓ પ્રમાણથી જ સ્થિત અર્થવાળા નથી તેઓ ભાવસાધુ કહેવાયા નથી.
ન્દ્રિ' એ પ્રકારનો અવ્યય પૂર્વની જેમ છે-પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે ઉપપ્રદર્શનમાં છે. અને તે સાધુનું વ્યવસ્થાપક, એવું પ્રમાણ આ છે=વસ્થમાણ છે=આગળની ગાથામાં કહેવાનારું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૧૮૬થી ૧૧૯૦માં ગ્રંથકારે કહ્યું કે શીલ દુઃખે કરીને આચરી શકાય એવું છે. તેથી એ ફલિત થાય કે ભાવસાધુપણું માત્ર સંયમની ક્રિયાઓ કરવાથી આવતું નથી, પરંતુ સર્વત્ર નિરભિમ્પંગ થઈને નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાને અનુકૂળ સુદઢ રીતે સંયમની ક્રિયાઓમાં યત્ન કરવાથી આવે છે. આથી જ ભદ્રબાહુ સ્વામી વગેરે પૂર્વાચાર્યોએ આગળમાં કહેવાશે એ અનુમાન પ્રમાણથી નિર્ણાત થયેલા ભાવોમાં રહેલા પરિણામવાળા સાધુને જ ભાવસાધુ કહેલા છે, અન્યને નહીં. ૧૧૯૧૫ અવતરણિકા:
પૂર્વગાથાના અંતે કહ્યું કે સાધુવ્યવસ્થાપક પ્રમાણ આ છે. તેથી હવે તે પ્રમાણ જ બતાવે છે –
ગાથા :
सत्थुत्तगुणी साहू ण सेस इइ णो पइण्ण इह हेऊ ।
अगुणत्ता इति णेओ दिटुंतो पुण सुवण्णं व ॥११९२॥ અન્વયાર્થ:
સત્યુત્ત' સાહૂ ‘શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે, જ શેષ નહીં, ફટ્ટ આ પ્રકારની નો પાક અમારી પ્રતિજ્ઞા છે. રૂદ અહીં “શેષ સાધુ નથી” એ પ્રકારના કથનમાં, મુત્તા=“અગુણપણું હોવાથી રૂતિ એ પ્રકારે ફેક ને મો હેતુ જાણવો. પુ-વળી સુવઇvi -“સુવર્ણની જેમ (એ) વિદ્યુતો દષ્ટાંત છે. ગાથાર્થ :
શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોવાળા સાધુ છે, શેષ સાધુ નથી.” આ પ્રકારની અમારી પ્રતિજ્ઞા છે. “શેષ સાધુ નથી' એ પ્રકારના કથનમાં “અગુણપણું હોવાથી એ પ્રકારે હેતુ જાણવો. વળી “સુવર્ણની જેમ' એ દૃષ્ટાંત છે.
ટીકા :
‘શાસ્ત્રો અને સાધુ પ્રવધૂત પવ, શેષ:શાસ્ત્રવાહ', ર૩મક્ષ્મવં પ્રતિજ્ઞા પક્ષ રૂત્યર્થ, इह='न शेषा' इत्यत्र हेतुः साधकः 'अगुणत्वाद्'इति ज्ञेयः 'तद्गुणरहितत्वाद् 'इत्यर्थः, दृष्टान्तः पुनः 'सुवर्णमिव' अत्र व्यतिरेकत इति गाथार्थः ॥१९९२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org