Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 348
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૬૧-૧૩૬૨ ૩૨૯ વળી ગાથા ૧૩૨૭થી ૧૩૩૬માં પ્રાસંગિક રીતે લબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુનું અને સાધ્વીનું સ્વરૂપ બતાવેલ. તેથી હવે પ્રસ્તુત બે ગાથામાં તે સ્વલબ્ધિમાન સાધુને મૂલ ગુરુ દ્વારા અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : भणइ सलद्धीअं पि हु पुव्वं तुह गुरुपरिक्खिआ आसि । लद्धी वत्थाईणं णिअमा एगंतनिदोसा ॥१३६१॥ इण्हि तु सुआयत्तो जाओऽसि तुमं ति एत्थ वत्थुम्मि । ता जह बहुगुणतरयं होइ इमं तह णु कायव्वं ॥१३६२॥ અન્વયાર્થ : સદ્ધી gિ મMડૂ સ્વલબ્ધિકને પણ કહે છેઃસ્વલબ્ધિમાન સાધુને પણ મૂલ ગુરુ અનુશાસ્તિ આપતાં કહે છે : પુષં પૂર્વે તુ તારી ગુરુપર9િમાં ગુરુથી પરીક્ષિત વસ્થાનું નક્કી=વસ્ત્રાદિની લબ્ધિ for HT= નિયમથી અનિદ્દોલા એકાંતથી નિર્દોષ માસ હતી. રૂદ તુ-વળી હવે તુમંત્રનું પ્રત્યે વલ્યુમિ આ વસ્તુમાં=વસ્ત્રાદિની લબ્ધિ આદિ વસ્તુમાં, સુમાયેત્તો શ્રુતને આયત્ત નાસિકથયો છે. તાકતે કારણથી નદ જેવી રીતે રૂ=આ વસ્ત્રાદિની લબ્ધિ આદિ, વહુ!!ાતરયં બહુગુણતરવાળું દોડું થાય, તદ પુeતેવી રીતે જ વાયવ્યં કરવું જોઈએ. * 'દુ' વાક્યાલંકારમાં છે. * ‘તિ' પાદપૂર્તિમાં છે. * “y' વકાર અર્થમાં છે. ગાથાર્થ : સ્વલબ્ધિક સાધુને પણ ભૂલ ગુરુ અનુશાસ્તિ આપતાં કહે છેઃ પૂર્વે તારી ગુરથી પરીક્ષિત વસ્ત્રાદિની લધિ નિયમથી એકાંતથી નિર્દોષ હતી. વળી હવે તું વરસાદિની લબ્ધિ આદિ વસ્તુમાં શ્રુતને આધીન થયો છે. તે કારણથી જેવી રીતે વરસાદિની લબ્ધિ આદિ બહુગુણતરવાળું થાય, તેવી રીતે જ તારે કરવું જોઈએ. ટીકા? भणति स्वलब्धिकमपि मौलगुरुः, पूर्वं तव इतः कालाद् गुरुपरीक्षिता आसीत्, का ? इत्याहलब्धिर्वस्त्रादीनां प्राप्तिरित्यर्थः नियमादेकान्तनिर्दोषा गुरुपारतन्त्र्यादिति गाथार्थः ॥१३६१॥ इदानीं स्वलब्ध्यनुज्ञायाः श्रुतायत्तो जातोऽसि त्वमित्यत्र वस्तुनि वस्त्रादिलब्ध्यादौ, तद् यथा बहुगुणतरं भवत्येतद्-वस्त्रादिलब्ध्यादि, तथैव कर्त्तव्यं सर्वत्र सूत्रात् प्रवर्तितव्यमिति गाथार्थः ॥१३६२॥ * “વર્તાવ્ય માં ‘મણિ'થી એ દર્શાવવું છે કે મૂલ ગુરુ નવા ગણધરને અને નવી પ્રવર્તિનીને તો અનુશાસ્તિ આપે છે, પરંતુ નવા સ્વલબ્ધિમાન સાધુને પણ અનુશાસ્તિ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354