Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 318
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૩૩૧ ગાથા : અન્વયાર્થઃ उबद्धे वासासु उ सत्त समत्तो तदूणगो इअरो । असमत्ताजायाणं ओहेण ण होइ आहव्वं ॥ १३३१॥ ૩૩ન્દ્રે=ઋતુબદ્ધમાં=શેષકાળમાં, (પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે.) વાસાનુ ૩–વળી વર્ષામાં=ચાતુર્માસમાં, સત્ત સમત્તો-સાત સમાપ્ત છે=સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, તનૂળનો ફગરોતેનાથી ઊણક ઇતર છે–સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. સલમત્તાનાયાળું અસમાપ્તઅજાતોનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતુકલ્પવાળા સાધુઓનું, મોઢેળ ઓધથી=સામાન્યથી, આહનંઆભાવ્ય ન હો=થતું નથી. ગાથાર્થ શેષકાળમાં પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે. વળી ચાતુર્માસમાં હવે બતાવે છે એ કલ્પવ્યવસ્થા છે - ૨૯૯ – સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું સામાન્યથી આભાવ્ય થતું નથી. ટીકા : ऋतुबद्धे एषा कल्पव्यवस्था, वर्षासु तु सप्त साधवः समाप्तः, तन्यून इतर:- असमाप्तकल्पः, तत्फलमाह-असमाप्ताजातानां साधूनाम् ओघेन न भवत्याभाव्यं नाम किञ्चिदिति गाथार्थः ॥१३३१॥ Jain Education International * ‘‘આમાવ્યું’=‘આમવિતું યોગ્યું કૃતિ આમાવ્યું' અર્થાત્ સંયમના ઉપકરણરૂપે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના થવા યોગ્ય એવા ભિક્ષા, વસ્ત્ર-પાત્રાદિ, શિષ્ય વગેરે વસ્તુઓ સાધુ માટે ‘આભાવ્ય' કહેવાય. ટીકાર્ય : ઋતુબદ્ધમાં=શેષકાળમાં, આ=પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ, કલ્પવ્યવસ્થા છે. વળી વર્ષામાં= ચોમાસામાં, સાત સાધુઓ સમાપ્ત છે=સમાપ્તકલ્પ છે, તેનાથી ન્યૂન ઇતર છે=અસમાપ્તકલ્પ છે, અર્થાત્ સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. — તેના ફળને કહે છે=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને પ્રાપ્ત થતાં ફળને કહે છે . અસમાપ્ત-અજાત સાધુઓનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું, ઓઘથી=સામાન્યથી, કાંઈ આભાવ્ય થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે પાંચ સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને પાંચ સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય, એ વ્યવસ્થા શેષકાળમાં હોય છે; જ્યારે ચોમાસામાં સાત સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને સાત સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354