________________
૩૧૨
ટીકાર્ય
ગુરુને વંદન કરીને નવકારને બોલતો તે–શિષ્ય, ગુરુને પ્રદક્ષિણા કરે છે. અને તે ગુરુ પણ દેવાદિને વાસોને આપીને=દેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને, ત્યારપછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૪॥
અવતરણિકા :
किमित्याह -
-
છે
અવતરણિકાર્ય :
પૂર્વગાથાના અંતે કહ્યું કે ગુરુ પણ દેવાદિની વાસક્ષેપથી પૂજા કરીને ત્યારપછી, શું કરે છે ? એથી કહે
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૪૪-૧૩૪૫
ગાથા :
सीसम्म पक्खिवंतो भणाइ तं गुरुगुणेहिं वड्डाहि ।
एवं तु तिणि वारा उवविसइ तओ गुरू पच्छा ॥ १३४५॥
અન્વયાર્થઃ
સીમ્નિ વિશ્ર્વવંતો તં મળા-શિર ઉપર પ્રક્ષેપ કરતા તેને કહે છે=ત્યારપછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ શિષ્યને કહે છે : ગુરુમુત્તેäિ વજ્રાપ્તિ “ગુરુ ગુણો વડે વધ.” ત્રં તુ તિīિ વારા=આ રીતે જ ત્રણ વાર=ઉપરમાં બતાવ્યું એ રીતે જ ગુરુ ત્રણ વાર કરે છે, તઓ-ત્યારપછી ગુરૂ-ગુરુ વિસબેસે છે. પછા=પછી,
ગાથાર્થઃ
ત્યારપછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ શિષ્યને કહે છે : “ગુરુ ગુણો વડે વધ.” આ રીતે જ ગુરુ ત્રણ વાર કરે છે, ત્યારપછી ગુરુ બેસે છે. ત્યારપછી,
ટીકા :
शिरसि प्रक्षिपन् वासान् भणति तं साधुं 'गुरुगुणैर्वर्द्धस्वं 'इति, एवमेव त्रीन् वारान् एतद्, , उपविशति તત:-તદ્દનન્તર ગુરુ:, પશ્ચાવિતિ ગાથાર્થ: શ્રૂ૪॥
Jain Education International
ટીકાર્ય
શિર ઉપર વાસોને પ્રક્ષેપ કરતા=શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ, તે સાધુને=ગણધરપદને સ્વીકારતા અનુયોગી આચાર્યને, “ગુરુ ગુણો વડે વધ=શાનાદિ ઘણા ગુણો વડે તું વૃદ્ધિ પામ” એ પ્રમાણે કહે છે. આ રીતે જ ત્રણ વાર આ છે=ઉપરમાં બતાવ્યું એ રીતે જ શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ “ગુરુ ગુણો વડે વધ” એ પ્રકારે કથન ત્રણ વાર કરે છે.
ત્યારપછી ગુરુ બેસે છે. પછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૧૩૪૫॥
For Personal & Private Use Only
www.jainelibrary.org