Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 345
________________ ૩૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૯ અવતરણિકા : ગુપમા – અવતરણિકાર્ય : ગુણને કહે છે, અર્થાત્ ગાથા ૧૩૫૫થી ૧૩૫૮માં મૂલ ગુરુ દ્વારા ગચ્છને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું, તે પ્રમાણે જે સાધુઓ ગણધરને પરતંત્ર રહીને સંયમનું પાલન કરે છે, તેઓને પ્રાપ્ત થતાં લાભ બતાવે છે – ગાથા : णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते अ । धण्णा आवकहाए गुरुकुलवासं ण मुंचंति ॥१३५९॥ અન્વયાર્થ : TIUસ્ત મારોટ્ટ-જ્ઞાનના ભાગી થાય છે, વંસને ચરિત્તે મદર્શનમાં અને ચારિત્રમાં થિરથરો સ્થિરતર થાય છે. (આથી) થઇUT=ધન્યો ધન્ય એવા જીવો, ગુરુનવાણં ગુરુકુલવાસને ગાવાઈ યાવત્યુથ સર્વ કાળ, ન મુંવંતિ મૂકતા નથી. ગાથાર્થ : ગુરુકુલમાં રહેતા સાધુ જ્ઞાનના ભાગી થાય છે, દર્શનમાં અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. આથી ધન્ય એવા જીવો ગુરુકુલવાસને સર્વ કાળ મૂકતા નથી. ટીકા : ज्ञानस्य भवति भागी गुरुकुले वसन्, स्थिरतरो दर्शने चारित्रे च आज्ञाराधनदर्शनादिना, अतो धन्या यावत्कथं सर्वकालं गुरुकुलवासं न मुञ्चन्तीति गाथार्थः ॥१३५९॥ ટીકાર્ય : ગુરુકુલમાં વસતા સાધુ જ્ઞાનના ભાગી થાય છે, આજ્ઞાના આરાધન-દર્શનાદિથી આજ્ઞાના આરાધનથીગુણવાન ગુરુના દર્શનથી અને સંયમની ઉચિત આચરણાથી, દર્શનમાં અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. આથી ધન્ય એવા સાધુઓ ગુરુકુલવાસને યાવત્કથ=સર્વ કાળ, મૂકતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં મૂલ ગુરુ કહે છે કે આ ગણધર ગુરુએ કાલોચિત સકલ સૂત્રાર્થો ગ્રહણ કરેલાં છે, તેથી તેઓ પોતાની શક્તિ મુજબ યોગ્ય જીવોને જ્ઞાનનું પ્રદાન કરીને જ્ઞાનના ભાગી બનાવે તેવા છે. માટે ગુરુકુલમાં વસવાથી સાધુઓ નવા નવા જ્ઞાનપ્રાપ્તિના ભાગી બને છે. વળી ગણધર ગુરુ ગચ્છમાં વસનારા સાધુઓને યુક્તિ અને અનુભવ દ્વારા શાસ્ત્રવચનો સંગત કરી બતાવે છે, આથી આવા ગુરુ પાસેથી શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોની પ્રાપ્તિ થવાથી ગચ્છમાં રહેવારૂપ ભગવાનની આજ્ઞાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354