Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 330
________________ ૩૧૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૪૩-૧૩૪૪ છે. ગુરુરાદ ગુરુ કહે છે : પવેગ “પ્રવેદન કર.” તો ૩ વળી ત્યારપછી, ગાથાર્થ : ત્યારપછી ગરને વંદન કરીને શિષ્ય કહે છે: “તમને પ્રવેદન કરાયું, આદેશ આપો, સાધુઓને હું પ્રવેદન કરું” આ પ્રમાણે શિષ્ય કહે છે. ગુરુ કહે છે: “પ્રવેદન કર.” વળી ત્યારપછી, ટીકા? ___ वन्दित्वा भणति ततः, किमित्याह-'युष्माकं प्रवेदितं सन्दिशत साधूनां प्रवेदयामि' एवं भणति शिष्यः, अत्रान्तरे गुरुराह 'प्रवेदय', ततस्तु-तदनन्तरमिति गाथार्थः ॥१३४३॥ ટીકાઈઃ ત્યારપછી વંદન કરીને કહે છે=ગુરુને શિષ્ય કહે છે. શું કહે છે? એથી કહે છે – “તમને પ્રવેદન કરાયું, આદેશ આપો, સાધુઓને હું પ્રવેદન કરું” આ પ્રમાણે શિષ્ય કહે છે. એ અવસરે ગુરુ કહે છે: “પ્રવેદન કર.” વળી ત્યારપછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ./૧૩૪૩ અવતરણિકા : किमित्याह - અવતરણિકાર્યઃ પૂર્વગાથાના અંતે કહ્યું કે વળી ત્યારપછી, શિષ્ય શું કરે છે? એથી કહે છે – ગાથા : वंदित्तु णमोकारं कईतो सो गुरुं पयक्खिणइ । सो वि अ देवाईणं वासे दाऊण तो पच्छा ॥१३४४॥ અન્વચાઈ: વંતિg વંદીનેત્રત્યારપછી ગુરુને વંદીને, મોક્ષ કૂંતો તો નવકારને બોલતો તે શિષ્ય, ગુરૂં ગુરુને પવિમgઈડુિં પ્રદક્ષિણા કરે છે. જે વિગ અને તે પણ=ગુરુ પણ, રેવાઇ વારે વાઝા-દેવાદિને વાસોને આપીનેદેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને, તો પછી ત્યારપછી, ગાથાર્થ : ત્યારપછી ગુરુને વંદન કરીને નવકારને બોલતો શિષ્ય ગુરને પ્રદક્ષિણા આપે છે. અને ગુરુ પણ દેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને ત્યારપછી, ટીકાઃ वन्दित्वा नमस्कारमाकर्षन् सः-शिष्यः गुरुं प्रदक्षिणीकरोति, सोऽपि च गुरुर्देवादीनां वासान् दत्त्वा, ततः तदनन्तरं पश्चादिति गाथार्थः ॥१३४४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354