Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 336
________________ ૩૧૭ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૦-૧૩૫૧ અન્વયાર્થ: દિમતાય સમન્થ પર પણ સંપવિઝન દુઃખિતોના ત્રાણમાં સમર્થ એવા પરમ જ્ઞાનાદિને સંપ્રાપ્ત કરીને નો-જે મવમયમીમ=ભવના ભયથી ભીતોના ડરેલા જીવોના, ઢંતાઈi M$ દેઢ ત્રાણને કરે છે=અત્યંત રક્ષણ કરે છે, તો થઈ તે ધન્ય છે. ગાથાર્થ : દુખી જીવોનું રક્ષણ કરવામાં સમર્થ એવા પરમ જ્ઞાનાદિને પ્રાપ્ત કરીને જે ગણધર ભવના ભયથી ડરેલા જીવોનું અત્યંત રક્ષણ કરે છે, તે ગણધર ધન્ય છે. ટીકા : सम्प्राप्य परमान्=प्रधानान् ज्ञानादीन् गुणान् दुःखितत्राणसमर्थान्, किमित्याह-भवभयभीतानां प्राणिनां दृढं त्राणं यः करोति, स धन्यो-महासत्त्व इति गाथार्थः ॥१३५०॥ ટીકાર્ય : દુઃખિતોના ત્રાણમાં સમર્થ દુઃખી જીવોનું રક્ષણ કરવામાં સમર્થ, એવા પરમ=પ્રધાન, જ્ઞાનાદિ ગુણોને સંપ્રાપ્ત કરીને, શું? એથી કહે છે – જે ભવના ભયથી ભય પામેલા પ્રાણીઓના દેઢ ત્રાણને અત્યંત રક્ષણને, કરે છે, તે ધન્ય છે=મહાસત્ત્વવાળા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારના દુઃખોથી દુઃખી થયેલા જીવોનું રક્ષણ કરવામાં સમર્થ એવા પ્રધાન જ્ઞાનાદિ ગુણોને તે પ્રાપ્ત કર્યા છે; અને આ ગચ્છના સાધુઓ સંસારના દુઃખોથી ભય પામેલા છે, માટે જ સંસારથી મુક્ત થવા તેઓએ સંયમ ગ્રહણ કર્યું છે, તેથી આ ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવીને જે ગણધર આ સાધુઓનું સંસારથી રક્ષણ કરે છે, તે ગણધર મહાસત્ત્વશાળી અને ધન્ય છે. આથી રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે આખા ગચ્છને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવીને તું ગણધરપદની મર્યાદાને સમ્યગું વહન કરીશ તો, આ સાધુઓનું સંસારથી રક્ષણ થશે અને સાધુઓનું સંસારથી રક્ષણ થશે તો તું પણ ધન્ય બનીશ. આ પ્રકારનો હિતોપદેશ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. II૧૩૫ol. ગાથા : अण्णाणवाहिगहिआ जइ वि न सम्मं इहाउरा होति । तह वि पुण भावविज्जा तेसिं अवणिति तं वाहिं ॥१३५१॥ અન્વયાર્થ : ન વિજોકે રૂદ અહીં=સંયમજીવનમાં, મUSTIVવિહિાદિ-અજ્ઞાનવ્યાધિથી ગૃહીત એવા સાધુઓ સખે મારી સમ્યગુ આતુર વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યફ તત્પર, હૉતિ થતા નથી. તદ વિ=તોપણ ભાવવિજ્ઞા પુછવળી ભાવવૈદ્યો તેસિંગતેઓના અજ્ઞાનવ્યાધિવાળા સાધુઓના, તે વહિં તે વ્યાધિને મવિિત દૂર કરે છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354