Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૩-૧૩૩૪ ગાથાર્થ : સાવી પણ જે શેષ સાધ્વીઓથી ગુણસમુદાય દ્વારા અધિક હોય, અને દીક્ષા-ભૃતાદિથી પરિણત હોય, તે સાધ્વી સવલબ્ધિને યોગ્ય છે. ટીકાઃ व्रतवत्यपि गुणगणेन या अधिका भवति शेषव्रतवतीभ्यः साध्वीभ्य इत्यर्थः, दीक्षाश्रुतादिना परिणता च, योग्या स्वलब्धेः एवंभूतेति गाथार्थः ॥१३३३॥ * શ્રતાવના'માં “માર' પદથી વયનું ગ્રહણ છે. ટીકાર્ય : વ્રતવતી પણ=સાધ્વી પણ, જે શેષ વ્રતવતીઓથી=સાધ્વીઓથી, ગુણના ગણ દ્વારા=ગુણના સમુદાય દ્વારા, અધિક હોય, અને દીક્ષા-શ્રુત આદિથી પરિણત હોય, આવા પ્રકારવાળી સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે સાધ્વી સંયમવૃદ્ધિને અનુકૂળ ગુણોના સમુદાય દ્વારા બીજાં સાધ્વીઓ કરતાં અધિક ગુણોવાળી હોય, સંયમજીવનના દીર્ઘ પર્યાયવાળી હોવાથી પર્યાવૃદ્ધ હોય, સંયમ ગ્રહણ કરીને ઘણું શ્રાધ્યયન કર્યું હોવાથી જ્ઞાનવૃદ્ધ હોય, તેમ જ ઉંમરથી પણ મોટી હોવાથી વયોવૃદ્ધ હોય : આવા પ્રકારના ગુણોવાળાં સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે. અહીં સાધ્વીને “શેષ સાધ્વીઓથી અધિક ગુણગણવાળી” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી શેષ સાધ્વીઓને યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોય છે. વળી, સાધ્વીને “દીક્ષા-શ્રુતાદિથી પરિણત” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી પિષણાદિના દોષો જાણનાર હોવાથી, ભિક્ષા આદિમાં શુદ્ધ-અશુદ્ધતાનો વિચાર કરી શકે તેવા સમર્થ હોય છે. ./૧૩૩૩ ગાથા : केइ ण होइ सलद्धी वइणीणं गुरुपरिक्खियं तासि । जं सव्वमेव पायं लहुसगदोसा य णिअमेणं ॥१३३४॥ અન્વયાર્થ : કેટલાક કહે છે :) વફvi સત્ની હોડું વ્રતિનીઓને સ્વલિબ્ધિ હોતી નથી; ગંજે કારણથી તાહિં તેઓને વ્રતિનીઓને, પાયં પ્રાયઃ સવ્વમેવંસર્વ જ ગુરુપવિશ્વયં-ગુરુપરીક્ષિત હોય છે, મેપ ચ અને (તેઓને) નિયમથી તદુસવોનાલઘુતાથી દોષો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354