Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 327
________________ ૩૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩-૧૩૪૦ અન્વયાર્થ : રવીન્થયનવારંપારdi=ચતુર્વિશતિસ્તવ, નવકારથી પારણ, થયં ફ્રુિવં સ્તવને-ચતુર્વિશતિસ્તવને, બોલીને તાદે ત્યારપછી નવરપુથ્વયં વિ=નવકારપૂર્વક જ મgoriહિં અનુજ્ઞાનંદીને બોલે છે. * ગાથાના અંતે મUTUUTwifટું પડી રહેલો તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : કાયોત્સર્ગમાં લોગસ સૂત્રના બોલવું, નવકાર દ્વારા કાયોત્સર્ગ પારવો, પ્રગટ લોગસ્સ બોલીને ત્યારપછી નવકાર બોલવાપૂર્વક જ અનુજ્ઞાનંદીને ગુરુ બોલે છે. ટીકા : चतुर्विंशतिस्तवपाठनमस्कारपारणं 'नमोऽरहंताणं ति'इत्येवम्, आकृष्य-पठित्वा स्तवं पूर्वोक्तं ततो नमस्कारपूर्वकमेवाऽऽकर्षति-पठति अनुज्ञानन्दीमिति गाथार्थः ॥१३३९॥ ટીકાર્ય : ચતુર્વિશતિ સ્તવનો પાઠ=કાયોત્સર્ગમાં ગુર લોગસ્સ સૂત્રનો પાઠ કરે છે, “નમો અરિહંતાણં' એ પ્રકારના નમસ્કારથી પારણ=લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગમાં પાઠ કર્યા પછી ગુરુ “નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારે છે. પૂર્વોક્ત સ્તવને બોલીને=કાયોત્સર્ગ પાર્યા પછી પૂર્વમાં કહેવાયું એ ચતુર્વિશતિસ્તવ બોલવારૂપ પ્રગટ લોગસ્સ બોલીને, ત્યારપછી નમસ્કારપૂર્વક જ=નવકાર બોલવાપૂર્વક જ, અનુજ્ઞાનંદીને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ||૧૩૩૯ ગાથા : सीसो वि भाविअप्पा सुणेइ अह वंदिउं पुणो भणइ । इच्छकारेणऽम्हं दिसाइ अणुजाणह तहेव ॥१३४०॥ અન્વયાર્થ : મવિMIભાવિત આત્માવાળો નો વિશિષ્ય પણ સુઝુ સાંભળે છે–ગુરુ વડે બોલાતી અનુજ્ઞાનંદીને સાંભળે છે, હત્યારપછી વંકિં વંદીને (શિષ્ય) પુછો ફરી મUડું કહે છે : રૂછારે ડખું વિસારૂ મનાઈ “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” તÈર્વ=તે રીતે જ=ગુરુ પણ શિષ્યને પૂર્વમાં કહ્યું તે રીતે જ “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહે છે. ગાથાર્થ : ભાવિત આત્માવાળો શિષ્ય પણ ગુરુ વડે બોલાતી અનુજ્ઞાનદીને સાંભળે છે, ત્યારપછી ગુરુને વંદીને શિષ્ય ફરી કહે છે: “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો,” ગુરુ પણ શિષ્યને પૂર્વમાં કહ્યું તે રીતે જ “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354