________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૨-૧૨૧૩
ક ૧૩૩
અન્વચાઈ:
તંત િવંકિતંત્રમાં વંદનાવિષયક પૂ૩VIક્ષરદે મુસ્સો પૂજન અને સત્કારના હેતુવાળો ઉત્સર્ગ નફો વિનયતિને પણ નિદિ નિર્દિષ્ટ છે, તે પુ-વળી તે=પૂજન અને સત્કાર, બ્રસ્થથસવે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
શાસ્ત્રમાં વંદનાવિષયક પૂજન અને સત્કાર નિમિત્તક કાયોત્સર્ગ ચતિને પણ બતાવાયો છે, વળી પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. '
ટીકાઃ
तन्त्रे-सिद्धान्ते वन्दनायां पूजनसत्कारहेतुः=एतदर्थमित्यर्थः कायोत्सर्गो यतेरपि निर्दिष्टः, 'पूयणवत्तियाए सक्कारवत्तियाए'त्ति वचनात्, तौ पुनः पूजनसत्कारौ द्रव्यस्तवस्वरूपौ, नाऽन्यरूपाविति गाथार्थः ॥१२१२॥ ટીકાર્યઃ
તંત્રમાં=સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજન અને સત્કારના હેતુવાળો=આના અર્થે પૂજન અને સત્કાર નિમિત્તક, કાયોત્સર્ગ યતિને પણ નિર્દેશાયો છે; કેમ કે પૂર્વત્તિયા સર્વિત્તિયા એ પ્રકારનું વચન છે. વળી તે બે-પૂજન અને સત્કાર, દ્રવ્યસ્તવના સ્વરૂપવાળા છે, અન્યરૂપ નહીંત્રપૂજન અને સત્કાર દ્રવ્યસ્તવથી અન્ય સ્વરૂપવાળા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - યતિની દિનચર્યા બતાવતી વખતે શાસ્ત્રમાં અરિહંત ચેઈઆણં સૂત્રથી સાધુને પૂજન અને સત્કારના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનો નિર્દેશ કરાયો છે. તેથી અર્થથી એ ફલિત થાય કે શ્રાવક ભગવાનનું પૂજન અને ભગવાનનો સત્કાર કરીને જે ફળ મેળવે છે, તે ફળ મેળવવા અર્થે સાધુ “હું પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે કાયોત્સર્ગ કરું છું” એમ અભિલાષ કરે છે; અને પૂજન-સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે, આથી અનુમોદનરૂપે સાધુને દ્રવ્યસ્તવ છે એમ સિદ્ધ થાય છે. NI૧૨૧૨ અવતરણિકા :
एतदेवाह - અવતરણિતાર્થ :
આને જ=પૂર્વગાથામાં કહ્યું કે પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ સ્વરૂપ છે એને જ, કહે છે –
ગાથા :
मल्लाइएहिं पूआ सक्कारो पवरवत्थमाईहिं । अण्णे विवज्जओ इह दुहा वि दव्वत्थओ एत्थ ॥१२१३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org